Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२०
____३ पुष्पितासूत्र कालिकाः पुत्राः तेषाम् । दारकान्=बहुकालिकान् बालकान् , दारिकाः= बालिकाः, डिम्भान्=अल्पकालिकान् बालकान् , शेषं निगसिद्धम् ॥
___एतया 'दिव्या देविड्डी पुच्छे' त्ति, 'किण्णा लद्धा' केन हेतुनोपार्जिता ? 'किण्णा पत्ता' केन हेतुना उपार्जिता सती स्वायत्तीकृता ?
उमरबाले बच्चेबच्चियोंको तथा डिम्भक, डिम्भिका अल्प उमरबाले बच्चेबच्चियोंको अपनी वैक्रियिक शक्तिसे बनाती है। और सूर्याभदेवके समान नाट्यविधि दिखाकर चली जाती है। उसके जानेके बाद भगवान् गौतमने ' हे भदन्त ' इस प्रकार सम्बोधन कर भगवान् महावीरको वन्दन और नमस्कार किया और पूछा कि-हे भगवन् ! इस बहुपुत्रिका देवीकी दिव्य ऋद्धि दिव्य द्युति और दिव्य देवानुभाव कहाँ गया और किसमें समा गया ?
भगवानने कहा
हे गौतम ! वह देवऋद्धि उसीके शरीरसे निकली और उसीमें विलीन हो गयी।
દારક અને દારિકાઓ (મેટી ઉમરવાળાં છોકરા છોકરીઓ) તથા ડિમ્ભક ડિલ્શિકા (નાના નાના બાળકે અને બાળિકાઓ)ને પિતાની ક્રિયિક શક્તિથી બનાવે છે અને સૂર્યાલદેવની પેઠે નાટયવિધિ બતાવીને ચાલી જાય છે તેના ગયા પછી ભગવાન ગૌતમે “ભદન” એવું સંબોધન કરી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કર્યો અને પૂછ્યું કે હે ભગવન! આ બહુપુત્રિકાદેવીની દિવ્ય ઋદ્ધિ અને દિવ્ય શુતિ તથા દિવ્ય દેવાનુભાવ કયાં ગયા અને શેમાં સમાઈ ગયા?
लगवाने ह्यु
હે ગૌતમ! તે દેવકૃદ્ધિ તેના શરીરમાંથી નીકળી અને તેમાંજ વિલીન थ: गई.
શ્રી નિરયાવલિકા સૂત્ર