________________
३०८
३ पुष्पितासूत्र
टीका
'तणं तस्स ' इत्यादि । असाधुदर्शनेन = साधुदर्शनाभावादसाधुदर्शनाच्च
6 तणं तस्स ' इत्यादि -
उसके बाद उस सोमिल ब्राह्मण ऋषिके सामने मध्य रात्रिके समय एक देवता प्रकट हुआ । उसके बाद वह देव सोमिल ब्राह्मणको इस प्रकार कहा – हे प्रव्रजित सोमिल ब्राह्मण ! तेरी यह दुष्प्रव्रज्या है । इस प्रकार उस देवके द्वारा दो तीन बार कहे जानेपर भी वह सोमिल उस देवताकी बातका आदर नही करता है न उसकी तरफ ध्यान ही देता है, किंतु मौन होकर रहता है उसके बाद उस सोमिल ब्राह्मणसे अनाहत वह देव जिस दिशासे आया उसी दिशामें चला गया ।
उसके बाद वल्कल वस्त्रधारी वह सोमिल सूर्योदय होनेपर कावडको उठाकर अपना भाण्ड - उपकरण लेकर काष्ठमुद्रासे अपना मुँह बाँधकर उत्तर दिशाकी और प्रस्थान करता है |
तणं तस्स त्याहि.
ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિની સામે મધ્યરાત્રિને વખતે એક દેવતા પ્રગટ થયા. પછી તે દેવે સામિલ બ્રાહ્મણને આમ કહ્યું:—હૈ પ્રત્રજીત સોમિલ બ્રાહ્મણ ! તારી આ પ્રવ્રજ્યા દુષ્પ્રત્રજ્યા ( દોષવાળી ) છે. એ પ્રકારે તે દેવની દ્વારા એ ત્રણ વાર કહેવામાં આવતાં છતાં પણ તે સામિલ તે દેવતાની વાતના આદર કરતા નથી કે નથી તેના તરફ ધ્યાન પણ દેતા. પણ એકદમ મૌન થઇ જાય છે. ત્યાર પછી તે સેામિલ બ્રાહ્મણથી અનાદર પામેલા દેવ જે આજુથી આવ્યા હતા તે માજુએ ચાલ્યા ગયા.
ત્યાર પછી વલ્કલવસ્ત્રધારી તે સામિલ સૂર્યોદય થતાં કાવડ ઉપાડી પેાતાના ભડ ઉપકરણ લઇને કાષ્ઠમુદ્રાથી પાતાનું માઢું ખાંધીને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન ५२. छे.
શ્રી નિરયાવલિકા સૂત્ર