________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ३ अङ्गति गाथापति भर्जनपात्रमात्रं शूलं च ताभ्यां तत्र वा धृतादिना वह्नौ पकं कन्दुशौल्यम् इव-तद्वद् आत्मानं कुर्वाणा विहरन्ति अवतिष्ठन्ति । 'तत्थणं जे' इत्यादिअनिक्षिप्तेन अविच्छिन्नेन दिक्चक्रवालेन तन्नामकेन तथाहि-एकत्र पारणके पूर्वस्यां दिशि यानि फलादीनि तान्याहृत्य भुङ्क्ते, द्वितीये पारणे दक्षिणस्यां
पात्र=कन्दु, उसमें घृत डालकर शूलपर पकाये हुए मांस ) के समान अपने शरीरको कष्ट देते हुए विचरते हैं। उनमें जो दिशामोक्षक हैं उनमें प्रव्रजित होनेकी इच्छा रखता हूँ, और प्रबजित होकर भी इस प्रकारका अभिग्रह ( प्रतिज्ञा ) लूंगा कि यावज्जीव अन्तर रहित षष्ठ-षष्ठ ( बेला–बेलारूप ) दिक्चक्रवाल तपस्या करता हुआ सूर्यके अभिमुख भुजा उठाकर आतापनभूमिमें आतापना लेता रहूंगा ।
इस प्रकार मनमें सोचकर विचार करता है, और विचार करके सूर्योदय होनेपर बहुतसी लोहेकी कडाहिया यावत् लेकर दिशा-प्रोक्षक तापसके पास आया
और दिशा-प्रोक्षक तापस हो गया। तापस होकर वह सोमिल पूर्वोक्त अभिग्रह ग्रहण करके पहला षष्ठ-क्षपण तप स्वीकार कर विचरने लगा।
ચોખા વગેરે રાંધવાનાં પાત્ર=કંદુ તેમાં ઘી નાખીને ચૂલ પર પકાવેલા માંસની પેઠે પિતાનાં શરીરને કષ્ટ દેતા જે વિચારે છે તેમાં જે દિશા પ્રેક્ષક છે તેઓની પાસે પ્રવ્રજીત બનવાની ઈચ્છા રાખું છું. તથા પ્રવ્રજીત થઈને પણ આ પ્રકારના અભિગ્રહ (પ્રતિજ્ઞા) લઈશ કે-જ્યાં સુધી જીવું ત્યાં સુધી અન્તર રહિત છઠ-છઠ (નબેલા-બલાકુપ) દિચક્રવાલ તપસ્યા કરતા સૂર્યની સામે હાથ ઊંચા રાખીને આતાપન ભૂમિમાં આતાપના લેતો રહીશ.
આમ વિચાર કરે છે. વિચાર કરીને સૂર્યોદય થતાં ઘણું લેઢાની કડાઈઓ કડછીએ, તાંબાનાં તાપસ પાત્રો આદિ લઈને દિશા પ્રોક્ષક તાપસની પાસે આવ્યું અને દિશા પ્રેક્ષક તાપસ થઈ ગયે. તાપસ થઈને પણ તે એમિલ પૂર્વોક્ત અભિગ્રહ બરાબર લઈને પહેલા ષષક્ષપણ સ્વીકાર કરીને વિચારવા લાગ્યો.
શ્રી નિરયાવલિકા સૂત્ર