Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका अध्य. ३-१० महाकालादि आठ कुभार २१९
इसी प्रकार-प्रथम अध्ययनके सदृश शेष आठ अध्ययनोंको भी जानना चाहिये । विशेष इतना ही है कि माताओंका नाम कुमारोंके नामके समान है ॥१०॥
सभीका निक्षेप अर्थात् उपसंहार पहिले अध्ययनके समान ही समझना चाहिये । इति । निरयावलिका समाप्त हुई।
निरयावलिकानामक प्रथम वर्ग समाप्त ॥१॥
આ પ્રકારે પ્રથમ અધ્યયનના જેમ બાકીનાં આઠ અધ્યયનને પણ જાણવા જોઈએ. વિશેષ એટલું જ છે કે માતાઓનાં નામ કુમારોના નામના જેવો જ છે.
બધાંને નિક્ષેપ અર્થાત ઉપસંહાર પહેલા અધ્યયનના સમાનજ સમજી લેવું જોઇએ. ઈતિ. નિરયાવલિકા સમાપ્ત થઈ
નિરયાવલિકા નામક પ્રથમ વર્ગ સમાપ્ત. (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર