Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. १ अङ्गति गाथापति
२५१ मध्यमाः, हस्तिपरिमितकेवलवज्रराशिस्वामिन उत्कृष्टाः, श्रेष्ठिनो लक्ष्मीकृपाकटाक्षपत्यक्षलक्ष्यमाण-द्रविणलक्षलक्षणविलक्षणहिरण्यपट्टसमलकृतमूर्धानो नगरप्रधानव्यवहर्तारः, सेनापतयः चतुरङ्गसेनानायकाः, सार्थवाहाः गणिमधरिम-मेय-परिच्छेद्य-रूप-क्रेयविक्रेयवस्तुजातमादाय लाभेच्छया देशान्तराणि व्रजतां सार्थ वाहयन्ति योगक्षेमाभ्यां परिपालयन्ति, दीनजनोपकाराय
वे जघन्य इभ्य हैं। जो हाथोके बराबर हीरा और माणिककी राशिके स्वामी हो वे मध्यम इभ्य हैं। जो हाथीके बराबर केवल हीरोंकी राशिके स्वामी हों वे उत्कृष्ट इभ्य हैं। लक्ष्मीकी जिसपर पूरी २ कृपा हो और उस कृपाकोरके कारण जिनके लाखोंके खजाने हों, तथा जिनके सिरपर उन्हींको सूचित करने वाला चान्दीका विलक्षण पट्ट शोभायमान हो रहा हो, जो नगरके प्रधान व्यापारी हों, उन्हें श्रेष्ठी कहते हैं। चतुरङ्ग सेनाके स्वामीको सेनापति कहते हैं। जो गणिम, धरिम, मेय
और परिछेद्य रूप खरीदने-वेचनेके योग्य वस्तुओंको लेकर नफाके लिये देशान्तर जाने वालेको साथ ले जाते हैं, योग ( नयी वस्तुकी प्राप्ति ) और क्षेम ( प्राप्त वस्तुकी रक्षा ) के द्वारा उनका पालन करते हैं, गरीबोंकी भलाई के लिये उन्हें पूँजी
ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી હોય તેઓ જઘન્ય ઈલ્ય છે. હાથીની બરાબર હીરા અને માણેકના ઢગલાના જે સ્વામી હોય તેઓ મધ્યમ ઈભ્ય છે. હાથીની બરાબર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હોય તેઓ ઉત્કૃષ્ટ ઇભ્ય છે. જેમની ઉપર લક્ષ્મીની પૂરેપૂરી કૃપા હોય અને એ કૃપાને કારણે જેમની પાસે લાખના ખજાના હેય તથા જેમને માથે તેમનું સૂચન કરનારે ચાંદીને વિલક્ષણ पट्ट लायभान थ६ २हो य, जे नाना मुख्य व्यापारी य, तेन श्रेष्ठी'
हे छ. यतु सेनाना स्वाभान 'सेनापति' छ. गाभ, परिभ भेय भने પરિચ્છેદ્ય રૂપ ખરીદવા–વેચવા ગ્ય વસ્તુઓ લઈને નફાને માટે દેશાંતર જનારાએને જે સાથે લઈ જાય છે. યોગ (નવી વસ્તુની પ્રાપ્તિ) અને ક્ષેમ (પ્રાપ્ત વસ્તુનું રક્ષણ) ની દ્વારા તેમનું પાલન કરે છે, ગરીબોના ભલા માટે તેમને
શ્રી નિરયાવલિકા સૂત્ર