Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. १ अङ्गति गाथापति
२६३ श्रामण्यपर्याय=मुनिव्रतं पालयति पालयित्वा विराधितश्रामण्यः विराधितमुनिव्रतः, विराधना द्विधा-मूलगुणविषया उत्तरगुणविषया च, अत्रोत्तरगुणविषया विराधना पिण्डविशुद्धयादयो विज्ञेयाः, न तु प्रथमा, तत्र कदाचित् द्विचत्वारिंशदोपविशुद्धाहारस्य न ग्रहणं कृतम् , कदाचित् ईर्यासमित्यादिमासार्ध मास क्षपण रूप तपसे अपनी आत्माको भावित करते हुए बहुत वर्षों तक चारित्र पालन किया। परन्तु उत्तरगुणकी विराधनाके कारण विराधितचारित्र हो, अर्धमासिकी संलेखनासे अनशनद्वारा तीस भक्तोंका छेदन कर काल मासमें काल करके चन्द्रावतंसक विमानमें उपपात सभामें देवदूष्य वस्त्रोंसे आच्छादित देवशय्यामें वह अङ्गति अनगार ( १ ) आहार-पर्याप्ति (२) शरीर-पर्याप्ति ( ३ ) इन्द्रियपर्याप्ति ( ४ ) श्वासोच्छवास-पर्याप्ति भाषामनःपर्याप्ति भावको प्राप्त करके ज्योतियिषों के इन्द्र चन्द्र होकर उत्पन्न हुए।
विराधना दो प्रकारकी है-मूलगुणविराधना और उत्तरगुणविराधना । उनमें पांच महानतमें दोष लगाना मूलगुणविराधना है। और पिण्डविशुद्धि आदिमें दोष लगाना जैसे-कभी बयालीस दोष सहित आहार पानीका ग्रहण करना
માસ ક્ષમણ રૂપ અનેક તપથી પિતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાલન કર્યું પણ ઉત્તર ગુણના વિરાધનાને કારણે વિરાધિતચારિત્રવાળા થઈ અર્ધમાસિકી સંલેખનામાં અનશન દ્વારા ત્રીશ ભક્તનું છેદન કરી કાલ માસમાં કોલ કરીને ચદ્રાવત સક વિમાનમાં ઉપપાત સભામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત (ઢંકાયેલી) દેવશય્યામાં તે અંગતિ અનગાર (૧) આહાર-પર્યાપ્તિ (२) शरीर-पांति (3) धन्द्रिय-पाति ( ४ ) वासोवास-पति-लाषामनः -પર્યાતિ ભાવને પ્રાપ્ત કરીને જોતિષના ઇન્દ્ર ચંદ્ર બનીને ઉત્પન્ન થયા.
વિરાધના બે પ્રકારની છે-મૂલગુણવિરાધના અને ઉત્તરગુણવિરાધના તેમાં પાંચ મહાવ્રતમાં દેષ લગાડવો એ મૂલગુણવિરાધના છે. અને પિંડ વિશુદ્ધિ આદિમાં દેષ લગાડે જેમકે-ઈવાર બેતાલીશ ષ સહિત આહાર
શ્રી નિરયાવલિકા સૂત્ર