________________
२६५
-
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. १ अङ्गति गाथापति
भगवान कहते हैं
हे गौतम ! ज्योतिषोंके इन्द्र चन्द्रकी स्थिति एक पल्योपम और एक लाख वर्षकी है। हे गौतम ! ज्योतिषोंके इन्द्र ज्योतिषोंके राजा चन्द्रको यह दिव्य देव ऋद्धि पूर्व भवमें उपाजित तप और संयमके कारण मिली है।
हे भदन्त ! चन्द्र देव अपना आयुष्यभव तथा अपनी स्थितिके क्षय होजानेके बाद च्यवकर कही जायगे ?
हे गौतम ! आयु आदि क्षयके बाद यह चन्द्र देव महाविदेहक्षेत्रमें जन्म लेकर सिद्ध होंगे।
सुधर्मा स्वामी कहते हैं---
हे जम्बू ! इस प्रकार मोक्ष प्राप्त श्रमण भगवान महावीरने पुष्पिताके प्रथम अध्ययनका निरूपण किया है।
इति प्रथम अध्ययन समाप्त हुआ। ભગવાન કહે છે –
હે ગૌતમ! પતિના ઈન્દ્ર ચંદ્રની સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષની છે. હે ગૌતમ! પતિના ઈન્દ્ર તિષના રાજા ચન્દ્રને આ દિવ્ય દેવઋદ્ધિ પૂર્વભવમાં ઉપાર્જિત તપ અને સંયમના કારણથી મળી છે.
હે ભદન્ત! ચન્દ્ર દેવ પિતાનું આયુષ્ય ભવ તથા પોતાની સ્થિતિના ક્ષય થઈ ગયા પછી ચવીને કયાં જશે.
હે ગૌતમ આયુ આદિ ક્ષય થઈ ગયા પછી આ ચન્દ્ર દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે.
સુધર્મા સ્વામી કહે છે–
હે જખૂ! આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના પ્રથમ અધ્યયનનું નિરૂપણ કર્યું છે.
ઇતિ પુપિતાનું પ્રથમ અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર