Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ अकृति गाथापति
२७३
तपस्सणं भंते ! अज्झयणस्स पुष्फियाणं समणेणं जाव संपत्तेणं के अट्टे पन्नत्ते ? । एवं खलु जंबू ! तेणं कालेणं २ रायगिहे ' इत्यादि । प्रादु
नामका चैत्य था । उस नगरीमें श्रेणिक नामके राजा थे । वहाँ भगवान महावीर प्रभु पधारे । परिषद धर्म कथा श्रवण करनेको निकली ।
उस काल उस समयमें शुक्र महाग्रह शुक्रावतंसक विमानमें शुक्रसिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे । वह शुक्र महाग्रह चन्द्र ग्रह समान भगवान के पास आये और नाट्यविधि दिखाकर वैसे ही चले गये । गौतमको जिज्ञासा हुई कि हे भदन्त ! यह शुक्र महाग्रह इस प्रकार देवताओंके द्वारा नाट्यविधि दिखाकर सबको अन्तर्हित करके अकेले रह गये यह बडे आश्चर्य की बात है ।
भगवान ने कहा
हे गौतम! कूटाकारशाला - पर्वत शिखरके समान ऊँचे विशाल मकान में
તેમાં ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં ભગવાન મહાવીર પ્રભુ પધાર્યાં. પષિદ્ધ ધર્મ કથાનું શ્રવણ કરવા નીકળી.
તે કાલે તે સમયે શુક મહાગ્રહ શુક્રાવત સક વિમાનમાં શુક્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવાની સાથે બેઠા હતા. તે શુક્ર મહાગ્રહ ચન્દ્રગ્રહની પેઠે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડીને એમજ ચાલ્યા ગયા.
ગૌતમને જીજ્ઞાસા થઈ કે હે સદા ! આ શુષ્ક મહાગ્રહ આ પ્રકારે દેવતાઓ દ્વારા નાટય વિધિ દેખાડી બધાને અન્તર્ષિત કરી એકલા રહી ગયા આ બહુ આશ્ચર્યની વાત છે.
लगवाने धुं:
હે ગૌતમ! કૂટાકારશાળાપર્વત શિખરની પેઠે ઊંચા વિશાલ મકાનમાં
શ્રી નિરયાવલિકા સૂત્ર