Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૭8
३ पुष्पितास्त्र वर्षा आदि के भयसे बिखरा हुवा जन समूह जिस प्रकार अन्तर्हित होजाता है उसी प्रकार शुक्रकी वैक्रयिकशक्तिसे उत्पन्न देवगण नाटक दिखाकर उनकी देहमें प्रविष्ट છે જ !
गौतम स्वामीने पूछाहे भगवन् ! यह शुक्र महाग्रह अपने पूर्व जन्ममें कौन थे ?
हे गौतम ! उस काल उस समयमें वाराणसी नामकी नगरी थी। उस नगरीमें सोमिल नामका ब्राह्मण रहता था। वह ब्राह्मण आढ्य यावत् अपरिभूत था। वह ऋग्वेद आदि वेद तथा उनके अङ्ग उपाझमें परिनिष्ठित था । उस नगरीमें भगवान् पार्श्वनाथ तीर्थङ्कर पधारे। परिषद् धर्मकथा सुननेके लिये भगवानके
___ भगवानके आनेका वृत्तान्त सुनकर उस वाराणसी नगरीमें रहनेवाले सोमिल ब्राह्मणके हृदयमें इस प्रकार आध्यात्मिक-विचार उत्पन्न हुआ कि मुमुक्षु जनोंके
વરસાદના ભયથી વિખરાઈ ગયેલા જન સમૂહ જેવી રીતે અન્તર્લિંત થઈ જાય છે તેવીજ રીતે શુક્રની વિકયિક શક્તિથી ઉત્પન્ન થયેલ દેવગણ નાટક દેખાડી તેનાજ દેહમાં સમાઈ ગયા.
ગૌતમે પૂછયુંહે ભગવન્! આ શુક્રમહાગ્રહ તેના પૂર્વજન્મમાં કેણ હતા?
હે ગૌતમ! તે કાલે તે સમયે વારાણસી નામે નગરી હતી તે નગરીમાં સેમિલ નામે બ્રાહ્મણ રહેતો હતે. તે બ્રાહ્મણ આઢય યાવત અપરિભૂત હતા. તે અન્વેદ વગેરે વેદ તથા તેનાં અંગ અને ઉપાંગમાં પરિનિષિત હતું. તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ તીર્થકર પધાર્યા પરિષદ ધર્મકથા સાંભળવા માટે ભગવાન પાસે ગઈ.
ભગવાનના આવવાના સમાચાર સાંભળી તે વારાણસી નગરીમાં રહેવાવાળા સેસિલ બ્રાહ્મણના હદયમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે
શ્રી નિરયાવલિકા સૂત્ર