________________
२१८
निरयावलिका सूत्र हे जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी। उस नगरीमें पूर्णभद्र नामका चैत्य था। और उस नगरीका राजा कूणिक था। उसकी रानी पद्मावती थी। उस चम्पानगरीमें श्रेणिक राजाकी पत्नी राजा कूणिककी छोटी माता सुकाली नामको रानी थी, जो अत्यन्त सुकुमार थी। उस सुकाली देवीका पुत्र सुकाल नामक कुमार था जो अत्यन्त सुकुमार था। उसके बाद वह सुकाल कुमार किसी एक समयमें तीन २ हजार हाथी, घोडे, रथ तथा तीन करोड पैदल सैनिकोंके साथ राजा कूणिकके रथमुशल संग्राममें लडनेके लिये गया और वह काल कुमारके समान ही अपनी सभी सेनाके नष्ट हो जानेके बाद मारा गया । मरकर काल कुमारके समान ही नरकमें गया और वहासे निकलकर महाविदेह क्षेत्रमें जन्म लेकर काल कुमारके समान सिद्ध होगा यावत् सब दुःखोंका अन्त करेगा ।
। द्वितीय अध्ययन:समाप्त हुआ।
હે જમ્મુ ! તે કાલ તે સમયે ચંપા નામની નગરી હતી, તે નગરીમાં પૂર્ણભદ્ર નામને ચિત્ય હતું. અને તે નગરને રાજા કૃણિક હતો તેની રાણી પદ્માવતી હતી. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પત્ની રાજા કૃણિકની નાની માતા સુકાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી. તે સુકાલી દેવીને પુત્ર સુકાલ નામને કુમાર હતો જે અત્યંત સુકુમાર હતા. ત્યાર પછી તે સુકાલ કુમાર કેઈ એક સમયમાં ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ પાયદળ સનિકે સાથે રાજા કુણિકના રથમુશલ સંગ્રામમાં લડવા માટે ગયે. અને તે કાલકુમારની સમાન જ પિતાની તમામ સેના નષ્ટ થઈ ગયા બાદ માર્યો ગયે. મરીને કાલકુમારની પેઠે જ નરકમાં ગયો અને ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ કાલકુમારની જેમ સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે.
દ્વિતીય અધ્યયન સમાપ્ત થયું.
શ્રી નિરયાવલિકા સૂત્ર