________________
२३२
२ कल्पावर्तसिकासूत्र
पुत्राः श्रेणिकपौत्राः पद्मादयः कियन्ति २ वर्षाणि संयमपर्यायं पालयामासुरिति क्रमेण व्रतपर्यायप्रतिपादिका तद्गाथा निगद्यते - ' द्वयोश्चे ' - त्यादि ।
सुधर्मा स्वामी कहते हैं
जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी । वहाँ पूर्णभद्र चैत्य था । वहाँका राजा कूणिक था । उसकी रानीका नाम पद्मावती था । उस चम्पानगरी में राजा श्रेणिककी रानी महाराजा कूणिककी छोटी माता सुकाली नामकी रानी थी। उस सुकाली रानीका पुत्र सुकाल कुमार था । उस सुकाल कुमारकी पत्नी का नाम महापद्मा था, वह अत्यन्त सुकुमार थी ।
उसके बाद वह महापद्मा देवी किसी समय एक रातमें शय्यापर सोयी हुई थी। उसने स्वममें सिंहको देखा ! और नौ महीनेके बाद उसे एक पुत्र उत्पन्न हुआ जिसका नाम महापद्म रखा गया । इन महापद्म अनगारका उत्पत्ति से लेकर सिद्धि तकका वृत्तान्त पद्म अनगारके समान ही जानना चाहिये । अर्थात्
શ્રી સુધર્મા સ્વામી કહે છે:-~
હે જમ્મૂ ! તે કાળે તે સમયે ચંપા નામે એક નગરી હતી. તે નગરીમાં પૂર્ણ ભદ્રં ચૈત્ય હતા, ત્યાંના રાજા કૂણિક હતા. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની રાણી–મહારાજા કૃણિકની નાની માતા—સુકાલી નામે રાણી હતી. તે સુકાલી રાણીના પુત્ર કુમાર સુકાલ હતા. તે સુકાલ કુમારની પત્નીનું નામ મહાપદ્મા હતું. તે બહુ સુકુમાર હતી.
ત્યાર પછી તે મહાપદ્મા દેવી કોઇ સમયે એક રાત્રિમાં જ્યારે શય્યા પર સુતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં સિંહને જોચે. અને નવ મહિના પછી તેને એક પુત્ર ઉત્પન્ન થયા જેનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. આ મહાપદ્મ અનગારની ઉત્પત્તિથી માંડીને સિદ્ધિ સુધીનું વૃત્તાન્ત પદ્મ અનગારના જેવુંજ જાણી લેવું જોઈએ. અર્થાત્ દેવલાકથી વ્યવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. એટલું
શ્રી નિરયાવલિકા સૂત્ર