Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलका सूत्र
१५८
न जाने किस प्रकार यह मुझे बुरी तरह मारेगा, इस बातसे डरकर राजा श्रेणिकने अपनी अंगूठीमें रहे हुए तालपुट विषको अपने मुखमें रख लिया । मुँहमें रखने के बाद वह विष क्षणमात्र में सारे शरीरमें फैल गया और राजा प्राण एवं चेष्टासे रहित हो मृत्युको प्राप्त हो गया ।
इसके बाद कूणिककुमार कारागारमें आया और आकर प्राण एवं चेष्टासे रहित - मरेहुए - राजा श्रेणिक को देखा । देखकर पिताके मरणजन्य असहनीय कष्टसे आक्रान्त हो तीक्ष्ण कुठारसे कटे हुए कोमल चम्पक वृक्षकी तरह भूमिपर धडामसे गिर पडा ।
इसके अनन्तर वह कूणिककुमार कुछ समय बाद मूर्छारहित हुआ, मूर्छाके हट जानेपर वह रोता हुआ करुण शब्दसे आर्तनाद और विलाप करता हुआ इस प्रकार बोला- मैं अभागा हूँ, पापी हूँ, पुण्यहीन हूँ, जो कि मैंने बुरा कार्य किया, देवगुरुजनके समान परम उपकारी और स्नेह - ममतासे अनुरक्त अपने पिता श्रेणिक
ખબર નથી પડતી કે તે મને કેવી રીતે ખરાબ રીતે મારી નાખશે. આ વાતથી હરી જઈને રાજા શ્રેણિકે પેાતાની અંગુઠીમાં રહેલ તાલપુર ઝેર પેાતાના મામાં મૂકયું. મેામાં મૂકયા પછી તે ઝેર એક પળ માત્રમાં આખા શરીરમાં ફેલાઇ ગયું અને રાજા પ્રાણથી અને હલન-ચલનથી રહિત થઇ મૃત્યુ પામ્યા.
ત્યાર પછી કૂણિક કુમાર કેદખાનામાં આવ્યા અને આવીને રાજા શ્રેણિકને પ્રાણ અને હલન-ચલનથી રહિત- મરેલા જોયા, જોઈને પિતાના મરણુજન્ય સહન ન થાય એવાં દુ:ખથી રૂદન કરતા થકા તીક્ષ્ણધાર વાળી કુહાડીથી કાપેલા કામળ ચંપક વૃક્ષની પેઠે જમીન ઉપર ડાંગ પડી પડયા.
ત્યાર પછી તે કૃણિક કુમાર ઘેાડા સમય પછી મૂર્છારહિત થયા મૂર્છા હટી ગયા પછી તે રૂદન કરતા કરૂણ શબ્દથી આર્તનાદ કરતા શાક અને વિલાપ કરતા કરતા આ પ્રમાણે ખાલ્યા—હું અભાગી છું, પાપી છું. પુણ્યહીન છું, જેથી મે ખરાબ કાર્ય કર્યું. દેવ ગુર્જન સમાન પરમ ઉપકારી અને સ્નેહ મમતાથી લાગણી
શ્રી નિરયાવલિકા સૂત્ર