Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१९८
निरयावलिका सूत्र पश्चाद्भागेनेत्यर्थः । दूरूढ आरूढः, युक्तम्-उचितं योग्यमिति यावत् , शेषं सुगमम् ॥४३॥
कूणिक राजा तुझे आज्ञा देता है कि सेचनक गंधहाथी और अठारह लडीवाला हार मुझे अर्पित करे, व कुमार वैहल्ल्यको मेरे पास भेजदे, नहीं तो संग्रामके लिए तैयार होजा, राजा कूणिक सेना वाहन और शिबिरके साथ युद्ध के लिए तत्पर होकर शीघ्र आरहा है।
वह चेटक राजा उस दूतके मुँहसे इस प्रकारका सन्देश सुनकर कोपसे आरक्त हो उठा और आँखें तडेरकर इस प्रकार कहने लगा-रे दूत ! मैं कूणिकको न तो सेचनक गंधहाथी और अठारह लडीवाला हार ही दे सकता हूँ, और न कुमार वैहल्ल्यको ही भेज सकता हूँ, तू जा और कह दे जो कूणिकको करना हो सो करे, युद्धके लिए मैं तैयार हूँ। ऐसा कहकर वह उस दूतको अपमानित ( काला मुँहकर गधेपर बैठा ) कर नगरके पिछले द्वारसे निकाल देता है।
આજ્ઞા દે છે કે-સેચનક ગંધહાથી અને અઢાર સરવાળો હાર મને આપીદે અને કુમાર હિલ્યને મારી પાસે મોકલી દે. અગર જો તેમ નહિ તે સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૂણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઈ તુરત આવી રહ્યા છે.
તે ચેટક રાજા તે દૂતના મોઢેથી આ પ્રકારને સંદેશ સાંભળીને કોપથી લાલચોળ થઈ ગયો તથા આંખે કાઢી આ પ્રકારે કહેવા લાગે રે ડૂત! હું કૂણિકને ન તે સેચનક ગંધહાથી કે અઢાર સરવાળે હાર દઈ શકીશ કે ન તો કુમાર વૈહલ્યને પણ મોકલી શકીશ. માટે તું જા અને કહી દે કૃણિકને જે કરવું હોય તે કરે. યુદ્ધ માટે હું તૈયાર છું. એમ કહીને તે દૂતને અપમાનિત કરી (મેટું કાળું કરી ગધેડા પર બેસાડી) નગરના પાછલા દરવાજેથી કાઢી મૂકે છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર