Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१२
टीका
'तएणं से कूणिए ' इत्यादि - ततः खलु ते द्वयोरपि राज्ञोः अनीके = सैन्ये सन्नद्ध ० = सुसज्जित० यावत् - गृहीतायुधप्रहरणे = धृतशस्त्रास्त्रे मङ्गतिकैः = हस्तपाशिफलकविशेषैः ' ढाल' इति भाषाप्रसिद्धैः, अंशगतैः = स्कन्ध
"
तणं से कूणिए ' इत्यादि
निरयावलिका सूत्र
उसके बाद वह कणिक तेंतीस २ हजार हाथी, घोडे, और रथ तथा तैंतीस करोड ( उस समयकी एक संख्या ) सैनिकों का गरूडव्यूह गरुडव्यूह के साथ रणभूमिमें रथमुशल संग्राम करनेके लिए आया ।
बनाया और
चेटक राजा भी सतावन २ हजार हाथी, घोडे, रथ एवं सतावन करोड ( उस कालकी एक संख्या ) सैनिकों का शकटव्यूह बनाया और उसके साथ रथमुशल संग्राममें आया ।
उसके बाद दोनों राजाओंकी सेना अस्त्र शस्त्रसे सज्जित हो अपने २ हाथो में थामी हुई ढालोसे, खींची हुई तलवारोंसे, कंधोंपर रखे हुए तूणीरोंसे, चढे हुए
.
'तपणं से कूणिए ' इत्यादि.
ત્યાર પછી તે કૂણિકે તેત્રીસ હજાર હાથી, ઘેાડા અને રથ તથા તેત્રીસ કરાડ (તે સમયની એક સંખ્યા ) સૈનિકાને ગરૂડબ્લ્યૂહ અનાબ્યા અને ગરૂડવ્યૂહ સાથે રણભૂમિમાં થમુશલ સગ્રામ કરવા માટે આવ્યા
ચેટક રાજા પણ સતાવન સતાવન હજાર હાથી, ઘેાડા, રથ અને સતાવન કરોડ (તે સમયની એક સંખ્યા) સૈનિકાને શકટવ્યૂહ ખનાવી તેની સાથે રથમુશલ સંગ્રામમાં આવ્યા.
ત્યાર પછી બન્ને રાજાની સેના અસ્ત્ર શસ્ત્રથી સજ્જિત થઈ પોત પેાતાના હાથમાં પકડેલી ઢાલેાથી, ખેંચેલી તલવારોથી, કાંધ ઉપર રાખેલા તૂણી
શ્રી નિરયાવલિકા સૂત્ર