Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१४
निरयावलिका सूत्र सह, पदातिकाः पादचारिणः पदातिकैः पादचारिभिः सह, अन्योऽन्यैः-परस्परैः साई-सह संपलग्ना-योढुं सम्मिलिताः' चकारः शस्त्रादिजनितमहारादिसमुच्चायकः' अपि-निश्चयेन अभूवन्-जाताः ।
__ ततः खलु ते द्वयोरपि राज्ञोरनीके निजकस्वामिशासनानुरक्ते= खस्वामिनिदेशपरायणे महान्तं विशालं जनक्षयं-जननाशं जनवधं जनताडनं मुशलादिना, जनप्रमर्द-गदादिना भटानां चूर्णीकरणम् जनसंवर्तकल्पं अजासंहारसदृशं नृत्यत्कबन्धवारभीमं नटच्छिरोरहितशरीरसमूहभयानकं रुधिर
उसके बाद उन दोनों राजाओंके योद्धा अपने २ स्वामीकी आज्ञामें अनुरक्त हो अत्यधिक मनुष्योंका क्षय, मनुष्योंका वध, मनुष्योंका मर्दन, एवं मनुष्योंका संहार करते हुए तथा नाचते हुए धडोंके समूहसे भयंकर और शोणितसे भूमिको कीचडमयी बनाते हुए एक दूसरेके साथ लडने लगे ।
उसके बाद वह काल कुमार तीन २ हजार हाथी, घोडे और रथ, तथा तीन करोड मनुष्योंके साथ गरुडव्यूहके अपने ग्यारहवें स्कन्ध अर्थात् भागके द्वारा रथमुशल संग्राम करता हुआ सैनिकोंका संहार हो जानेके बाद जिस प्रकार भगवानने काली देवीको कहा है उसी प्रकार वह मारा गया ।
ત્યાર પછી તે બન્ને રાજાઓના દ્ધાઓ પિતાપિતાના સ્વામીની આજ્ઞામાં અનુરકત થઈને ઘણા મનુષ્યોને નાશ, મનુષ્યોને વધ, મનુષ્યનાં મર્તન અર્થાત્ મનુષ્યને સંહાર કરતા કરતા તથા નાચતા થકા ધડોના સમૂહથી ભયંકર અને લેહીથી રણભૂમિને કીચડવાળી બનાવતા બનાવતા એકબીજા સાથે લડવા લાગ્યા.
ત્યાર પછી તે કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા અને રથ તથા ત્રણ કરેડ મનુષ્યની સાથે ગરૂડન્યૂહના પિતાના અગીયારમાં સ્કંધ અર્થાત્ ભાગ દ્વારા રથ મુશલ સંગ્રામ કરતા કરતા, સૈનિકોને સંહાર થઈ ગયા પછી, જેવી રીતે ભગવાને કાલી દેવીને કહ્યું, તે પ્રકારે તે માર્યા ગયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર