Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०८
उसके बाद वह चेटक राजा अपने उनसे अपना अभिषेक्य हाथीको सज्जित करके समान वह भी अपने पट्ट हाथीपर चढता है ।
निश्यावलिका सूत्र
कौटुम्बिक पुरुषोंको बुलवाता है और लानेकी आज्ञा देता है । कूणिकके
वहाँ से वह चेटक राजा तीन २ हजार हाथी, घोडे, रथ और तीन करोड सैनिकों के साथ कूणिक के समान ही अपनी वैशालीनगरीके बीचो-बीच होकर जहाँ अठारहों गणराजा थे वहाँ आया ।
और वहाँ वह चेटक राजा सत्तावन हजार हाथी, सत्तावन हजार घोडे, सत्तावन हजार रथ, और सत्तावन कोटि सैनिकोंसे परिवेष्टित हो सभी प्रकारके साज-बाज और बाजे-गाजेके साथ अच्छे स्थानोंमें प्रातःकालिक भोजन करते हुए थोडी २ दूरपर डेरा डालकर विश्राम करते हुए विदेह देशके बीचो-बीचसे होते हुए जहाँ देशका प्रान्त - सीमाभाग था वहाँ आया । वहाँ आकर अपने शिबिर तैयार करवाया और लडाईके लिये राजा कूणिककी प्रतीक्षा करने लगा ।
ત્યાર પછી તે ચેટક રાજા પેાતાના કૌટુમ્બિક પુરૂષોને ખેલાવે છે અને તેમને પેાતાના આભિષેકય (પટ્ટ) હાથી સજ્જ કરી લાવવા આજ્ઞા આપે છે કૂણિકની પેઠે તે પણ પેાતાના પટ્ટ હાથી પર બેસે છે.
ત્યાંથી તે ચેટક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ અને ત્રણ કરોડ સૈનિકા સાથે કૂણિકની પેઠેજ પાતાની વૈશાલી નગરીની વચમાં થઇને જયાં તે અઢાર ગણરાજાએ હતા ત્યાં આવ્યા.
અને ત્યાં તે ચેટક રાજા સતાવન હજાર હાથી, સતાવન હજાર ઘેાડા સત્તાવન હજાર રથ તથા સતાવન કરોડ સૈનિકેાથી ઘેરાઈને તમામ પ્રકારના સાંજ ખાજ અને વાજા ગાજોંની સાથે સારાં સારાં સ્થાનામાં પ્રાતઃ કાલિક લેાજન કરતા થકા, થાડે થાડે દૂર મુકામ કરતા થકા, વિશ્રામ લેતા થકા, વિદેહ દેશની વચ્ચે-વચ્ચ થઈને જયાં દેશની સરહદ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને પેાતાની છાવણી તૈયાર કરાવી અને લડાઇ માટે રાજા કૂણિકની રાહ જોવા લાગ્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર