________________
-
२०६
निरयावलिका सूत्र 'तएणं से चेडए' इत्यादि
उसके बाद उस चेटक राजाने कूणिककी चढाईके समाचार सुनकर काशी और कोशल देशके नौ मल्लकी-नौ लेच्छकी इन अठारहों गणराजाओंको बुलाकर उनसे इस प्रकार कहना आरम्भ किया
हे देवानुप्रियो ! वैहल्ल्यकुमार राजा कूणिकसे डरकर सेचनक गन्धहाथी और अठारह लडीवाला हार लेकर मेरे पास चला आया। इसका समाचार पाकर कूणिकने मेरे पास तीन दूत भेजे, परन्तु मैंने उन दूतोंको कारण बताकर मना कर दिया। उसके बाद कणिकने मेरी बातको न मानकर चतुरङ्गिणी सेनाके साथ लडाईके लिये तैयार होकर यहाँ आ रहा है। तो क्या हे देवानुप्रियो ! सेचनक गंधहाथी और अठारह लडीवाला हार राजा कूणिकको देदें और वैहल्ल्यकुमारको उसके पास भेजदें अथवा उससे लडं ?
उसके बाद वे अठारहों गणराजाओंने हाथ जोडकर इस प्रकार कहा
'तपणं से चेडए' त्याहि
ત્યાર પછી તે ચેટક રાજાએ કૃણિકની ચડાઈના સમાચાર સાંભળી તેણે કાશી તથા કૌશલ દેશના નવ મલકી અને નવ લેછકી એમ અઢાર ગણરાજાઓને બોલાવી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હ દેવાનુપ્રિયે ! હલ્ય કુમાર રાજા કૃણિકથી ડરીને સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળો હાર લઈને મારી પાસે ચાલ્યા આવ્યું છે. એના સમાચાર મળતાં કૃણિકે મારી પાસે ત્રણ દૂત મેકલ્યા પણ મેં તે દૂતને કારણે બતાવી ના પાડી દીધી. ત્યાર પછી કૂણિકે મારી વાત ને નહિ માનીને ચતુરંગિણી સેના સાથે લડાઈ માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે. તો શું હે દેવાનુપ્રિયે ! સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર રાજા કૃણિકને આપી દેવો અને વૈલ્ય કુમારને તેની પાસે મોકલી દેવો કે તેની સાથે લડાઈ કરવી?
ત્યાર પછી તે અઢારે ગણ રાજાઓએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું –
શ્રી નિરયાવલિકા સૂત્ર