________________
२००
निरयावलिका सूत्र यह सुनकर वे काल आदि दस कुमारोंने राजा कूणिककी इस बातको स्वीकार किया।
उसके बाद वह कूणिक राजा काल आदि दस कुमारोंको इस प्रकार कहता है-हे देवानुप्रियो ! तुम लोग अपने२ राज्यमें जाओ। वहाँ जाकर स्नान
और मांगलिक कृत्यकर हाथीपर चढ, तुममेंसे हरेक कुमार तीन२ हजार हाथी, तीन२ हजार रथ, तीन२ हजार घोडे, एवं तीन२ करोड सैनिकोंके सहित सभी प्रकारकी सामग्रियोंसे युक्त हो सज-धजकर बाजे-गाजे सहित अपने२ नगरोंसे निकलो और मेरे पास आओ ।
__ यह सुनकर वे काल आदि दस कुमार अपने २ राज्यमें गये वहाँ जाकर कूणिकके निर्देशानुसार सभी तरहकी तैयारी एवं सभी प्रकारकी सामग्रियोंसे युक्त हों अपने २ नगरसे निकले । और अंग देश चम्पानगरीमें राजा कूणिकके पास आए और हाथ जोड जय विजय शब्दके साथ राजाको बधाये।
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારએ રાજા કૃણિકની આ વાતનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી તે કુણિક રાજા કાલ આદિ દશ કુમારોને આ પ્રમાણે કહે છેદેવાનુપ્રિયે ! તમે લેક પિત–પોતાના રાજ્યમાં જાઓ. ત્યાં જઈને સ્નાન તથા માંગલિક કર્મ કરી હાથી ઉપર ચડી તમારામાંના દરેક કુમાર ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ હજાર ઘોડા અને ત્રણ ત્રણ કરોડ સૈનિકે સાથે તમામ પ્રકારની સામગ્રી લઈ તૈયાર થઈ વાજતે ગાજતે પિતાપિતાના નગરમાંથી નીકળી મારી પાસે આવો.
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારે પોતપોતાના રાજ્યમાં ગયા. ત્યાં જઈને કણિકના કહ્યા પ્રમાણે તમામ પ્રકારની તૈયારી કરી એવું સર્વ પ્રકારની સામગ્રી લઈને પોતપોતાના નગરમાંથી નીકળ્યા. અને અંગ દેશ ચંપા નગરીમાં રાજા કૃણિકની પાસે આવ્યા. ત્યાં આવીને હાથ જોડી ય વિજ્ય શબ્દોથી રાજાને
વધાવી.
શ્રી નિરયાવલિકા સૂત્ર