Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
निरयावलिका सूत्र
मूलम्तएणं से चेडए राया इमीसे कहाए लढे समाणे नवमल्लइ-नवलेच्छइ-कासी-कोसलगा अट्ठारस वि गणरायाणो सदावेइ, सदावित्ता एवं क्यासी-एवं खलु देवाणुप्पिया ! वेहल्ले कुमारे कूणियस्स रनो असंविदिते
छायाततः खलु स चेटको राजा अस्याः कथाया लब्धार्थः सन् नवमल्लकि-नवलेच्छकि-काशी-कौशलकान् अष्टादशापि गणराजान् शब्दयति, शब्दयिखा एवमवादीत्-एवं खलु देवानुप्रियाः ! वैहल्यः कुमारः कूणिकस्य
निकलकर जहाँ काल आदि दस कुमार थे वहाँ आया, और काल आदि दस कुमारोसे मिला।
उसके बाद वह कूणिक राजा तेतीस हजार हाथी, तेतीस हजार घोडे, तेतीस हजार रथ और तेतीस करोड सैनिकोंसे घिरा हुआ सभी तरहकी सामग्री युक्त बाजे-गाजेके साथ शुभ स्थानोमें खान-पान करता हुआ थोडी २ दूर पर डेरा डालकर विश्राम करता हुआ अङ्ग देशके बीचो-बीचसे जहाँ विदेह देश था, जहाँ वैशाली नगरी थी, वहीं पर जानेका निश्चय किया ॥ ४३ ॥
થઈને નીકળ્યા. અને ત્યાંથી નીકળી જ્યાં કાલ આદિ દશ કુમારે હતા ત્યાં આવ્યા અને કાલ આદિ દશ કુમારેને મળ્યા.
ત્યાર પછી તે કૂણિક રાજા તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘોડા તેત્રીસ હજાર રથ તથા તેત્રીસ કરોડ સૈનિકેથી ઘેરાયેલા અને તમામ જાતની યુદ્ધ સામગ્રી યુક્ત થઈ વાજતે ગાજતે શુભ સ્થાનમાં ખાન-પાન કરતા કરતા થોડે થોડે દૂર પર મુકામ કરતા કરતા વિશ્રામ લેતા થકા અંગ દેશની વચ્ચે-વચ્ચે થઈને જયાં વિદેહ દેશ હતું જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જવાનો નિશ્ચય કર્યો. (૪૩)
શ્રી નિરયાવલિકા સૂત્ર