Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका कूणिक-श्रेणिकका वैरकारण पारणार्थ तापसं प्रार्थितवान् । पारणादिने श्रेणिकराजधानीमसौ तापस आगतः । तस्मिन् दिने राजभवनं वह्निप्रदीप्तमासीदिति तापसागमनं राज्ञा विस्मृतम् अतस्तापसः परावृतत् । ततस्तृतीयं मासं स क्षपयितुं प्रारभत । वह्नौ शान्ते राजा तापसमुपगम्य क्षमा पुनः पारणां च प्रार्थयामास ।
पास गया, और उसे पारणेके लिए अपने यहाँ आनेकी सविनय प्रार्थना की। तापसने राजाकी प्रार्थनाको सुनकर फिर अपने उस नियमको दोहराया और बादमें राजाके यहाँ पारणाके लिये आना स्वीकार कर लिया। पारणाके दिन वह तापस फिर राजाके यहाँ आया, परन्तु संयोगसे उस दिन राजभवनमें आग लग गयी,
और राजा ' आज तापसका पारणा दिन है' यह भूल गया। तापस राजभवनको आगकी लपटोंसे जलता हुआ देखकर लौट गया और फिर तीसरे महीनेका उपवास करने लगा। आगके शान्त होजानेपर राजाको स्मरण हुआ कि मैंने तापसको पारणा के लिये आज बुलाया था परन्तु राजभवनमें आग लग जानेसे मैं उसे भूल गया, बेचारा तपस्वो इस मास भी मेरे ही कारण भूखा रहा । यह सोचकर राजाको
પાસે ગયો અને તેને પારણાં માટે પિતાને ત્યાં આવવાની સવિનય પ્રાર્થના કરી. તાપસે રાજાની પ્રાર્થનાને સાંભળી ફરીને પોતાને તે નિયમ બીજી વાર કહ્યું અને પછી રાજાને ત્યાં પારણાં માટે આવવાને સ્વીકાર કર્યો.
પારણાને દિવસ તે તાપસ પાછે રાજાને ત્યાં આવ્યા પરંતુ સગવશાત્ તે દિવસ રાજભવનમાં આગ લાગી ગઈ તથા રાજા “આજે તાપસના પારણાંને દિવસ છે એ ભૂલી ગયે. તાપસે રાજભવનને આગની જવાળાઓથી બળતું જોયું અને જોઈને પાછો ફરી ગયે. અને પાછા ત્રીજા મહિનાના ઉપવાસ કરવા લાગ્યો. આગ શાંત થઈ ગયા પછી રાજાને યાદ આવ્યું કે–મેં તાપસને પારણાં માટે આજે બોલાવ્યા હતા. પરંતુ રાજભવનમાં આગ લાગી જવાથી હું તે ભૂલી ગયો બિચારા તપસ્વી આ મહિને પણ મારાજ કારણથી ભૂખ્યા રહ્યા. આ વિચારથી રાજાને બહુ
શ્રી નિરયાવલિકા સૂત્ર