________________
सादरबोधिनो टोका बहल्ल्यका वैशालीनगरी जाना शृनाटक-त्रिक चतुष्क-चतर-महापथ-पथेषु-शृङ्गाटकं जलफलं 'सिंगाडा' इति पाषायाम् , तद्वत् त्रिकोणस्थानं, किं-त्रिपथम् , चतुष्कम्-चतुष्पथम् , महापथो राजमार्गः, पन्थाः सामान्यमार्गः, तेषु । एष कूणिको राजा माम्
परन्तु उस राजा कूणिकने रानी पद्मावतीके द्वारा बारबार विज्ञापित होनेके कारण एक समय कुमार वैहल्लको अपने यहाँ बुलाया, बुलाकर उससे सेचनक गन्ध हामी और महारह लडीवाला हार माँगा।
कूणिकका ऐसा अभिप्राय जानकर बैहल्लकुमारने इस प्रकार कहता आरम्भ किया-हे स्वामिन् ! राजा श्रेणिकने अपनी जीवितावस्थामें ही मुझे सेचनक गन्ध हाथी और अठारह लडीवाला हार दिया है, सो यदि आप उसे लेना चाहते हैं तो मुझे भी राज्य और जनपदका आधा भाग दीजिये, फिर मैं भी आपके लिये इन दोनोको देदूँगा। परन्तु राजा कूणिकने वैहल्लकुमारकी इस बातको पसन्द नहीं किया, न कभी इसको अच्छी तरह सोचाही, परन्तु बार-बार अपनी मांगको हो दोहराता रहा।
ત્યારપછી તેરાજા કૃણિકે રાણી પદ્માવતીના મારફત વારંવાર વિજ્ઞાપન કરવામાં આવતું તેથી એક વખત વેહલ કુમારને પિતાને ત્યાં બેલા અને તેની પાસેથી સેચનક બંધ હાથી તથા અઢાર સરવાળો હાર માગે.
કૂણિકને એ અભિપ્રાય જાણીને વેડલ કુમારે આ પ્રકારે કહેવા માંડયુંહે સ્વામિન્ ! શ્રેણિક રાજા પિતાની જીવિત અવસ્થામાંજ મને સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળે હાર દીધું છે. જે તે આપ લેવા ચાહો છો તે મને પણ રાજ્ય તથા જન પદને અરધા ભાગ આપે. પછી હું પણ આપને માટે આ બે વાપીશ. પરંતુ રાજા કણિકે વહલ કુમારની આ વાત પસંદ કરી નહિ. ન તે કદી એ વાતને ઠીક રીતે વિચાર કરી છે. માત્ર વારંવાર પોતાની માગણી
श.
શ્રી નિરયાવલિકા સૂત્ર