________________
१७६
निरयावलिका सूत्र दासदास्यादिसेवकवर्गश्र, तैः संपरिवृतः युक्तः वैहायसं-विहाय एव वैहायसम्-गगनम् , शीकरैः पवनमसिनलकणैः 'फुहारा' इति भाषायाम् ,
उसके बाद जब यह वृत्तान्त रानी पद्मावतीको मिला तो उसके मनमें ऐसा विचार उत्पन्न हुआ कि-' वैहल्ल्यकुमार सेचनक हाथीके द्वारा अनेक प्रकारकी क्रीडा करता है इसलिए वही राज्यलक्ष्मीके फलका उपभोग करता हुआ रहता है, न कि कूणिक राजा, इस लिये हमें इस राज्यसे और जनपदसे क्या लाभ ! यदि हमारे पास सेचनक हाथी नहीं है, इसलिए यही अच्छा है कि कूणिक राजासे कहूँ कि वे वैहल्ल्यसे वह सेचनक हार्थी लेलें। ऐसा विचारकर जहाँ कूणिक राजा था वहाँ गयी, और जाकर हाथ जोडकर इस प्रकार बोली-हे स्वामिन् ! बैहल्ल्यकुमार सेचनक गन्धहस्तीके द्वारा अनेक प्रकारकी क्रीडा करता है, हे स्वामिन् ! यदि हमारे पास सेचनक गन्ध हाथी नहीं है तो इस राज्य और जनपदसे क्या लाभ ! ।
यह सुनकर राजा कूणिकने पद्मावती देवीके इस विचारका आदर नहीं किया और न उस बातकी ओर ध्यान दिया, केवल चुपचाप रह गया।
ત્યાર પછી જ્યારે આ હકીકત રાણે પદ્માવતીના જાણવામાં આવી ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે-હલ્યકુમાર સેચનક હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે માટે તેજ રાજ્યલક્ષમીના ફલને ઉપભેગ કરતો રહે છે નહિ કે કૃણિક રાજા, માટે અમને આ રાજ્યથી કે જનપદથી શું લાભ જે અમારી પાસે સેચનક હાથી ન હોય તે?, તેથી કૃણિક રાજાને કહ્યું કે વૈહલ્ય પાસેથી તે સેચનક હાથી લઈ લે એજ સારું છે. એમ વિચાર કરી જયાં કુણિક રાજા હતા ત્યાં ગઈ અને જઈને હાથ જોડી આ પ્રકારે બેલી-હે સ્વામી! વૈહલ્યકુમાર મેચનક ગંધ હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે. તે સ્વામી! જે આપણી પાસે સેચનક ગંધ હાથી ન હોય તે આ રાજ્ય અને જનપદથી શું લાભ?
આ સાંભળી રાજા કુણિકે પદ્માવતી દેવીના આ વિચારને આદર કર્યો નહિ કે ન તે વાત તરફ ધ્યાન દીધું. માત્ર ચુપચાપ રહ્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર