________________
१७३
__ निरयावलिका सूत्र निष्क्रामति, मतिनिष्क्रम्य यत्रैव वैशाली नगरी तत्रैवीपागच्छति, उपागत्य वैशाल्यां नगर्यामार्यकं चेटकमुपसंपद्य विहरति ॥४०॥
टीका'तत्थणं चंपाए' इत्यादि-सहोदरः=एकमातृकः। कनीयान् लघुभ्राता। 'तत्यणं चंपाए' इत्यादि
उस चम्पानगरीमें श्रेणिक राजाका पुत्र, रानी चेलनाका आत्मज, राजा कूणिकका सहोदर छोटा भाई वैहल्ल्य नामका कुमार था, जो कि सुकुमार यावत् सुरूप था।
उस वैहल्ल्य कुमारको राजा श्रेणिकने अपनी जीवितावस्थामें ही सेचनक नामका गन्ध हाथी और अठारह लडीवाला हार दिया। एक दिन वह वैहल्ल्य कुमार सेंचनक गंधहाथीपर चढकर अपने अन्तःपुर परिवारके साथ चम्पानगरीके मध्यसे निकला, निकलकर गंगानदीमें बारबार स्नान करनेके लिए अवतरित हुआ । तत्पश्चात् वह सेचनक हाथी वैहल्ल्यको रानियोंको अपनी सूंडसे पकडकर उनमें से किसी एकको
'तत्थणं चंपाए ' त्याle.
તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર, રાણું ચેલ્લનાને આત્મજ (દીકર) રાજા કૃણિકના સહોદર નાનાભાઈ વૈહલ્ય નામે કુમાર હતો કે જે સુકુમાર અને
સુરૂપ હતે.
તે વૈહલ્ય કુમારને રાજા શ્રેણિકે પિતાની જીવિત અવસ્થામાં સેચનક નામને ગંધહાથી તથા અઢાર સરવાળે હાર દીધો હતો. એક દિવસ તે વૈવલ્યકુમાર સેચનક ગંધહાથી ઉપર ચડીને પિતાના અંત:પુર પરિવાર સાથે ચંપાનગરીના મધ્યભાગમાં થઈને નીકળે, નીકળીને વારંવાર ગંગાનદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો ત્યાર પછી તે સેચનક હાથી વૈહલ્યની રાણીઓને પિતાની સૂંઢમાં પકડીને
શ્રી નિરયાવલિકા સૂત્ર