Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिका सूत्र
१७८
आक्षेप्तुकामः = राज्यभागस्याऽदित्सया
मयि मृषादोषमारोपयितुकामः |
सेचनकं गन्धहस्तिनं ग्रहीतुकामः = बलादादातुकामः । अष्टादशवक्रं हारं च हस्तादाक्रष्टुकामः अस्ति । शेषं
' उदालेउकामे
आच्छेत्तुकामः = मम
सुगमम् ॥ ४० ॥
तदनन्तर कणिक राजा द्वारा बार २ हाथी और हार माँगनेपर वैहल्ल्य अपने मनमें सोचता है कि यह कूणिक राजा मेरे पर मिथ्यादोष लगा कर मेरा सेचनक गंधहाथी और हार मुझसे छीन लेना चाहता है, इसलिये उचित है कि जबतक कूणिक मुझसे हाथी और हार न छीने उसके पहले ही सेचनक गंधहाथी और अठारह लडीवाला हार तथा अन्तःपुर परिवार के साथ सभी गृहोपकरण लेकर चम्पानगरीसे निकलकर अपने नाना चेटक राजाके पास वैशालीनगरी में जाकर रहूँ । ऐसा विचार करनेके पश्चात् वह वैहलकुमार राजा कूणिककी अनुपस्थितिकी में रहता है ।
उसके बाद वह वैहल्लकुमार एक समय कूणिक राजाकी अनुपस्थितिका मौका पाकर अपने अंतःपुर परिवार के साथ सेचनक हाथी, अठारह लडीवाला हार और सभी प्रकारकी गृहसामग्री लेकर चम्पानगरीसे निकल वैशालीनगरी में आर्य चेटकके पास पहुँचकर रहने लगा ॥ ४० ॥
ત્યાર પછી કૂણિક રાજા તરફથી વારંવાર હાથી તથા હારની માગણી થતાં વૈહલ્થ પેાતાના મનમાં વિચાર કરે છે કે આ સૂણિક રાજા મારા ઉપર ખાટા દોષ લગાડીને મારી સેચનક ગંધ હાથી અને હાર મારી પાસેથી પડાવી લેવા માગે છે. માટે એજ વાખી છે કે જ્યાં સુધી કૂણિક મારી પાસેથી તે હાથી અને હાર ન પડાવી લીએ તે પહેલાંજ મેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળા હાર તથા અંત:પુર પરિવાર સહિત ઘરની તમામ વસ્તુએ લઈને ચંપાનગરીથી નોકળીને મારા નાના ચેટક રાજાની પાસે વૈશાલી નગરીમાં જઈને રહું. એમ વિચારી કરીને પછી તે વૈહલ્થકુમાર રાજા કૂણિકની અનુપસ્થિતિ-ગેર હાજરીની રાહ જોતા રહ્યા કરે છે.
ત્યાર પછી તે વૈહલ્ક્ય કુમાર એક સમય કૃણિક રાજાની ગેરહાજરી જોઈ પાતાના અંત:પુર પરિવારની સાથે સૈયન હાથી, અઢાર સરવાળા હાર અને તમામ પ્રકારનો ગ્રહ સામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી વૈશાલી નગરીમાં આ ચેટકની પાસે પહાંચી રહેવા લાગ્યા. (૪૦)
શ્રી નિરયાવલિકા સૂત્ર