________________
सुन्दरबोधिनी टीका चेटक-कूणिकका दूतद्वारा संवाद और हारके साथ कुमार वैहल्ल्यको भेज दूंगा । ऐसा कहकर राजा चेटकने उस दूतका आदर सत्कार किया और उसे विसर्जित कर दिया। वह दूत वैशालीनगरीसे चलकर राजा कूणिकके पास आया और हाथ जोड जय विजय शब्दके साथ उन्हें बधाकर इस प्रकार कहना आरम्भ किया-हे स्वामिन् ! राजा चेटकने इस प्रकार उत्तर दिया कि-जिस प्रकार राजा कणिक राजा श्रेणिकके पुत्र चेल्लना देवीके आत्मज
और मेरा दौहित्र है उसी प्रकार कुमार वैहल्ल्य भी है। राजा श्रेणिकने अपनी जीवितावस्थामें ही सेचनक गंधहाथी और अठारह लडीवाला हार वैहल्ल्य कुमारको प्रेमसे दिया है अतः इसपर राजकुलका अधिकार नहीं है, फिर भी यदि वह कुमार वैहल्ल्यके लिये अपने राज्य राष्ट्र और जनपदका आधा भाग देदे तो मैं हाथी और हार उसको देदूंगा तथा वैहल्ल्य कुमारको भी भेज दूंगा । इसलिये हे स्वामिन् ! राजा चेटकने न तो सेचनक गंधहाथी और अठारह लडीवाला हार ही दिया और न कुमार वैहल्ल्यको भेजा। જોઈએ એવું કરવાથી હું હાથી તથા હારની સાથે કુમાર વેહલ્યને મોકલી આપીશ. એમ કહીને રાજા ચેટકે તે દૂતને આદર સત્કાર કર્યો તથા તેને વિદાય આપી. આ દૂત વૈશાલી નગરીથી નીકળી રાજા કૃણિકની પાસે આવ્યું અને હાથ જેડી જય વિજય શબ્દથી તેને વધાવી આમ કહેવા લાગે –
હે સ્વામિન્ ! રાજા ચેટકે એવા પ્રકારને જવાબ દીધું કે જે પ્રકારે રાજા કૃણિક રાજા શ્રેણિકનો પુત્ર ચેલ્લના દેવીને આત્મજ તથા મારે દોહિત્રે છે તે જ પ્રકારે વૈહલ્ય પણ છે. રાજા શ્રેણિકે પિતાની હૈયાતીમાંજ સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર હલ્ય કુમારને પ્રેમથી આપેલ હોવાથી તેના ઉપર રાજકુલનો અધિકાર નથી. તેમ છતાં પણ જે કુમાર વૈહલ્ય માટે પિતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધો ભાગ તે આપે તે હું સેચનક ગંધહાથી તથા અઢાર સરને હાર તેને આપી દઈશ તથા વૈહલ્ય કુમારને પણ મક્લી દઇશ. માટે છે સ્વામિન્ ! રાજા ચેટકે નથી દીધા સેચનક ગંધહાથી કે નથી દીધે અઢાર સરના હાર અને નથી મોકલ્યા કુમાર વિહલ્યને.
શ્રી નિરયાવલિકા સૂત્ર