Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वैहल्ल्यको गन्धहायोसे कोडा विश्रामस्थानैः पूर्वाद्भवतिलघुभोजनैश्च मार्गे सुखपूर्वकं निवसनं यामद्वय
ही वैहल्ल्य कुमार सेचनक गन्ध हाथी और अठारह लडीवाला हार लेकर आपके यहाँ जल्दीसे चला अ या है। सो आप वैहल्ल्यकुमारको सेचनक हाथी और अठारह लडीवाले हारके सहित कृपा करके हमारे पास भेजदें । इसके बाद वह दूत राजा कूणिकके द्वारा कहे हुए वचनोंको स्वीकारकर अपने घर आया और चार घंटावाले रथमें बैठ रवाना हुवा । वह वैशाली पहुंचकर आर्य चेटकको हाथ जोड जय विजयके साथ बधाकर, परदेशी राजाके चित्त प्रधानके समान इस प्रकार कहता है:
हे स्वामिन् ! राजा कुणिक इस प्रकार विज्ञप्ति करते हैं कि मेरा छोटा भाई वैहल्ल्यकुमार मुझसे बिना कुछ कहे ही सेचनक गंधहाथी और अठारह लडीवाला हार लेकर आपके पास चला आया है इसलिये आप उसे हाथी और हारके साथ मेरे पास भेजदें।
કુમાર વૈફલ્ય સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળે હાર લઈને આપની પાસે જલ્દીથી ચાલ્યો આવે છે. માટે આપ વૈવલ્ય કુમારને સેચનક ગંધ હાથી અને અઢાર સરના હાર સહિત કૃપા કરીને મારી પાસે મોકલી આપે ત્યાર પછી તે દૂત રાજા કૃણિક દ્વારા કહેલાં વચનને સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યું અને ચાર ઘંટાવાળા રથમાં બેસી રવાના થયે. તે વૈશાલી પહોંચી ને આર્ય ચેટકને હાથ જોડી જ્ય-વિજય પૂર્વક વધાવીને પરદેશી રાજાના પ્રધાન ચિત્તની પેઠે આ आरे हे छ:
હે સ્વામિન્ ! રાજા કૃણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે મારે નાનો ભાઈ વિહલ્ય કુમાર મને કંઈ પણ કહ્યા વગર જ સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળો હાર લઈ આપની પાસે ચાલ્યો આવે છે માટે આપ તેને હાથી અને હાર સાથે મારી પાસે મોકલી આપે.
શ્રી નિરયાવલિકા સૂત્ર