Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
_१७५
सुन्दरबोधिनी टीका वैहल्ल्यको गन्धहाथीसे क्रोडा अन्तःपुरपरिवारसंपरिवृतः अन्तःपुरं-राज्ञी,
परिवारः खड्गरत्नादिकोशो
पीठपर रखता है तो किसीको अपने कंधेपर; किसीको कुम्भस्थलपर रखता है तो किसीको अपने सिरपर, एवं किसीको अपने दन्ताशूलपर रखता है, और किसीको सूंडसे पकडकर ऊपर आकाशमें लेजाता है। इसी तरह किसी एकको संडमें दवाकर झुलाता है, किसी एकको अपने दन्ताशूलके बीचमें अधरसे रखलेता है । तथा किसी एकको अपनी सूंडसे निकलते हुए फुहारोंसे स्नान कराता है। एवं किसी एकको अनेक प्रकारकी क्रीडाओंसे सन्तुष्ट करता है।
यह वृत्तान्त नगर भरमें फैल गया, तथा बहुतसे मनुष्य गलियों, सडको आदि स्थान-स्थानपर आपसमें इस प्रकार वार्तालाप करने लगे हे देवानुप्रियो ! वैहल्ल्यकुमार सेचनक गंधहस्तोके द्वारा अन्तःपुर परिवारके साथ अनेक प्रकारको क्रीडा करता है। वास्तविक राज्यश्रीका उपभोग तो वैहल्ल्यकुमार ही करता है, न कि राजा कूणिक ।
તેમાંથી કેઈ-એકને પોતાની પીઠ ઉપર રાખે તે કઈને કાંધ ઉપર, કઈને કુંભ સ્થળ ઉપર રાખે તો કેઈને પિતાના માથા ઉપર, અને એ પ્રમાણે કઈને પિતાના દંતશૂળ ઉપર રાખે તો કેઈને સૂંઢથી પકડીને ઉપર આકાશમાં લઈ જાય આવી. રીતે કઈ-એકને સુંઢમાં દબાવીને હીંચકે ખવરાવે, કેઈને પિતાની દંતશૂળની વચમાં અધરથી રાખી લે તથા કેઈ–એકને પિતાની સૂંઢમાંથી નીકળતા ફુવારા, વડે સ્નાન કરાવે, એમ કોઈને અનેક પ્રકારની ક્રીડાઓથી સંતુષ્ટ કરે છે.
આ હકીકત આખા ગામમાં ફેલાઈ ગઈ તથા ઘણાં મનુષ્ય ગલિઓ સડકો આદિ અનેક ઠેકાણે ઠેકાણે પિત પિતામાં આવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા–“હે દેવાનુપ્રિયે ! હલ્ય કુમાર સેચનક ગંધ હાથી દ્વારા અંત:પુર પરિવાર સહિત અનેક પ્રકારની ક્રીડા કરે છે. ખરી રીતે રાજ્યશ્રીને ઉપલેગ તે પેહલ્ય કુમારજ કરે છે–નહિ કે રાજા કૃણિકા
શ્રી નિરયાવલિકા સૂત્ર