Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६६
निरयावलिकासूत्र
तत्र गत्वा वीतरागवचनामृतपानाभावात् तापसः क्रोधाग्निना प्रज्वलितः शुद्धधर्मश्रद्धारहितोऽसौ श्रेणिकं द्विषन् आर्त रौद्रध्यानपूर्वकं मनस्येव चिन्तयति - 'तिलतुषमात्रमपि यदि मे तपः फलं तदाऽहं जन्मान्तरेऽस्य राज्ञो दुःखदो भवेयम्' इति विचार्य परभवदुःखदायकनिदानं कृतवान् ।
ततो राजा तापसनिकटमागतः । तत्र तापस उवाच - हे राजन् ! भूयो भूयो मां निमन्त्रयत्वं विस्मरसि, अथ सर्वथा यावज्जीवं चतुर्विधाssहारं परित्यज्य परभवे तव दुःखदो भवेयम् ' एतादृशं प्रतिज्ञातवानस्मि ।
'
तापस अपने आश्रम में आकर, वीतरागके वचनरूपी अमृतपान के बिना क्रोधाग्निसे जलता हुआ शुद्ध धर्मकी श्रद्धा से रहित होनेके कारण, श्रेणिक राजासे द्वेष करता हुआ आर्त - रौद्र - व्यानपूर्वक इस प्रकार अपने मनमें विचारने लगा - 'यदि तिलतुषके बराबर भी मेरी तपश्चर्याका फल हो तो मैं चाहता हूँ कि इस राजा श्रेणिकको अगले जन्ममें दुःखदायी होऊँ' ऐसा विचारकर जन्मान्तरमें दुःख देनेवाला निदान ( नियाणा ) किया । उसके बाद राजा तापसके पास आया । तापसने राजा से कहा - हे तू मुझे बार२ न्यौता देकर भूल जाता है, आज मैंने ऐसी प्रतिज्ञा करली है कि-' यावज्जीव चारों प्रकारके आहारको त्याग कर परभवमें तुम्हारे लिये दुःखदायी बनूँ ' ।
राजन् !
તાપસ પેાતાના આશ્રમમાં આવી વીતરાગના વચનરૂપી અમૃતપાન વગરના ક્રોધરૂપી અગ્નિથી ખળતા મળતા શુદ્ધ ધર્મની શ્રદ્ધાથી રહિત હાવાના કારણે શ્રેણિક રાજાના દ્વેષ કરતા આ-રૌદ્રધ્યાનપૂર્વક આ પ્રકારે પેાતાના મનમાં વિચારવા લાગ્યા.
"
જે તિલતુષ (તલનાં ફ્રાંતમાં) ની ખરાખર પણ મારો તપશ્ચર્યાનું ફળ હોય તો હું ઇચ્છું છું કે હું આ રાજા શ્રેણિકને જન્માંતરમાં દુ:ખદાયી થાઉં’ આમ વિચાર કરી જન્માંતરમાં દુ:ખ દેવાવાળે થવા નિદાન (નિયાણું) કર્યું".
ત્યાર પછી રાજા તાપસની પાસે આવ્યા તાપસે રાજાને કહ્યું–હે રાજન્! તું મને વારે વારે નિમ ંત્રણ દઈને ભૂલી જાય છે આજ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે‘જ્યાં સુધી જીવું ત્યાં સુધી ચારે પ્રકારના અ હારના ત્યાગ કરી પરભવમાં તમને हुमा थी था.'
શ્રી નિરયાવલિકા સૂત્ર