________________
१६७
सुन्दरबोधिनी टीका कूणिक-श्रेणिकका वैरकारण
राजा भृशं प्रार्थयामास परश्च तापसो न शान्तकोपोऽभवत् । राजा विवशतया तापसाश्रमान्निवृत्य खभवनमुपागतो राज्यकार्ये लग्नः । असौ तापसः कालावसरे कालं कृत्वा तस्यैव राज्ञश्चेल्लनादेवीगर्भतः पुत्रत्वेनोदपद्यत । प्रादुर्भूय ‘कणिककुमार' इति विख्यातः । निदानप्रभावात् श्रेणिकराजस्य घातकोऽभूत् ।
इदं च कुगुरुसेवाफलम् अतः कुगुरुं विहाय सुगुरुः सेवनीयः । कुगुरुसेवनेन न मोक्षमार्गज्ञानं न वा भवभ्रमणनिवृत्तिः । कुगुरोः सम्यक् सेवनेऽपि नाऽऽत्मकल्याणम् । उक्तश्च
राजाने तापससे बहुत प्रार्थना की परन्तु उसका कोप शान्त नहीं हुआ। राजा हारकर तापसके आश्रमसे अपनी राजधानीमें आया और राजकाजमें संलग्न हो गया। वह तापस कालान्तरसे मरकर उसकी रानी चेल्लनाके गर्भमें आया और उसका पुत्र होकर पैदा हुआ और 'कूणिककुमार' के नामसे प्रसिद्ध हुआ। निदान ( नियाणा )के प्रभावसे वह श्रेणिकका घातक हुआ ।
यह कुगुरुसेवाका फल है, इस लिए कुगुरुको छोडकर सद्गुरुको सेवा करनी चाहिए। कुगुरुकी सेवासे न मोक्षमार्गका ज्ञान होता है और न भवभ्रमण ही मिटता है। कुगुरुकी अच्छीतरह सेवा करे तो भी आत्मकल्याण नहीं हो सकता। कहा भी है:
રાજાએ તાપસને બહુ પ્રાર્થના કરી પણ તેનો કોપ શાંત થયો નહિ રાજા હારી જઈને તાપસના આશ્રમેથી પિતાની રાજધાનીમાં આવીને રાજકાર્યમાં કામે લાગી ગયે. તે તાપસ કાલાંતરે મરી ગયા પછી તેની રાણી ચેલનાના ગર્ભમાં આવ્યું, તથા તેનો પુત્ર થઈને જ અને “કૃણિક કુમાર' ના નામથી પ્રસિદ્ધ थयो. निहन (निया) न प्रमाथी ते श्रेणिनी घात४ थयो.
આ કુગુરૂસેવાનું ફલ છે. આથી કુગુરૂને છેડીને સદ્દગુરૂની સેવા કરવી જોઈએ. કુગુરૂની સેવાથી નથી મોક્ષમાર્ગનું જ્ઞાન થતું કે નથી ભવભ્રમણ પણ મટતું. કુગુરૂની સારી રીતે સેવા કરીયે તે પણ આત્મકલ્યાણ થઈ શકતું નથી. उद्यं ५५ छ :
શ્રી નિરયાવલિકા સૂત્ર