Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका कूणिक-श्रेणिकका वैरकारण
ततो युद्धे निवृत्ते राजा तापसमुपगम्याऽपराधक्षमां पारणां च पार्थयामास । तापसः क्षमा पारणां च स्वीकृत्य चतुर्थमासानन्तरं राजद्वारमागतः सर्वान् पुत्रजन्मोत्सवनिमनानवलोक्य पारणामकृखा पुनः परावृत्तः । उत्सवानन्तरं भूपः स्वभृत्यान् पृष्टवान्-भो ! किं तापसः पारणार्थमागतवान् ? । भृत्यैः कथितम्-पारणामकृत्वैव गतवानसौ स्वाश्रमे ।
उसके बाद लडाईसे अवकाश मिलनेपर राजा तापसके पास आया और अपनी विपदा सुनाकर क्षमायाचना की तथा पारणा करनेके लिए पुनः प्रार्थना की। तापसने राजाको क्षमा कर दिया और पारणाके लिए उनके यहाँ आना स्वीकार कर लिया। चौथे मासके समाप्त होनेपर पारणाके लिये राजाके दरवाजेपर आया। संयोगसे उसी दिन राजाके घर लडका पैदा हुआ। अपने अन्तःपुरपरिजनके सहित राजा उसी समारोहमें संलग्न था इसलिये राजाको तापसके आनेका ध्यान बिलकुल नहीं रहा। तापस पारणाके लिये भिक्षा न पाकर लौट गया। उत्सव बीतनेपर राजाने अपने परिचारकोंसे पूछा-क्या तापस पारणाके लिए आया था ? उन्होंने कहा-देव ! एक तापस पारणाके लिये आया था किन्तु वह पारणा किये बिना ही अपने आश्रमको लौट गया।
ત્યાર પછી લડાઈથી ફુરસદ મળ્યા પછી રાજા તાપસની પાસે આવ્યો અને પિતાની વિપત સંભળાવી ક્ષમા માગી અને પારણાં કરવા માટે ફરીને પ્રાર્થના કરી. તાપસે રાજાને ક્ષમા કરી દીધી તથા પારણાં માટે તેને ત્યાં આવવાનો સ્વીકાર કર્યો.
ચોથે માસ સમાપ્ત થતાં તે પારણાં માટે રાજાને દ્વારે આવ્યું. સંજોગથી તેજ દિવસે રાજાને ઘેર છોકરે જ પિતાના અંત:પુરના પરિજનો સાથે રાજા તે પ્રસંગમાં લાગેલા હતા આથી રાજાને તાપસ આવવાનું બિલકુલ ધ્યાનમાં ન રહ્યું. તાપસને પારણાં માટે ભિક્ષા ન મળવાથી પાછા ગયા
ઉત્સવ વીતી ગયા પછી રાજાએ પિતાના પરિવારો અને કરો) ને પૂછ્યું“તાપસ પારણાં માટે આવ્યા હતા?” તેઓએ કહ્યું-“હે દેવ! એક તાપસ પારણાં માટે આવ્યું હતું પણ તે પારણાં કર્યા વિના જ પિતાને આશ્રમે પાછો ગયે.
શ્રી નિરયાવલિકા સૂત્ર