________________
१५६
निरयावलिका सूत्र
कारण सूखकर पीली पड गई। जब तुम्हारे पिताको यह खबर दासियों द्वारा ज्ञात हुई तो उन्होंने मुझसे मेरे दोहदका वृत्तान्त सुनकर अभयकुमार द्वारा उसकी पूर्ति की। दोहद ( दोहला ) पूर्ण होनेके बाद मैंने विचार किया कि इस बालकने गर्भ में आते ही अपने पिताका मांस खाया तो जन्म लेकर न जाने क्या करेगा ? इस लिए इस गर्भको किसी भी उपायसे नष्ट कर डालूं, परन्तु वह गर्भ नष्ट न होसका
और तू पैदा हुआ, तेरा जन्म होनेपर मैंने तुझे दासीके द्वारा एकान्त स्थानउकरडीपर फिकवा दिया। पथात् यह वृत्तान्त तेरे पिता राजा श्रेणिकको मालम हुआ, उन्होंने तेरी खोज की और खोजकर तुझे मेरे पास ले आये । उन्होंने तेरा परित्याग करनेके कारण मेरी कडी भर्त्सना की और मुझे शपथ देकर कहा कि तुम इस बच्चेका अच्छी तरह पालन पोषण करो। उकरडीपर पडे हुए तेरी अंगुलीके अग्र भागको मुर्गेने काट लिया जिससे तुझे बडी वेदना होती थी, तू दिन-रात कष्टसे चिल्लाता रहता था, उस समय तेरे पिता तेरी कटी हुई अंगुलोको अपने मुँहमें लेकर पीप और
સૂકાઈને પીળી પડી ગઈ. જ્યારે તારા પિતાને આ ખબર દાસીઓ દ્વારા જાણવામાં આવી ત્યારે તેમણે મારા મોઢેથી મારા દેહદનું વૃત્તાંત સાંભળીને તે અભયકુમાર દ્વારા પરિપૂર્ણ કર્યો. દેહદ પૂરો થયા પછી મેં વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાં આવતાંજ પિતાના પિતાનું માંસ ખાધું તે જન્મ લઈને તે ખબર નહિ કે તે શું કરશે ? માટે આ ગર્ભને કઈ પણ ઉપાયથી નાશ કરી નાખું. પણ તે ગર્ભને. નાશ ન થઈ શકે અને તું પેદા થયે. તારો જન્મ થયા પછી મેં તને દાસી મારત એકાંત સ્થાન-ઉકરડે ફેંકાવી દીધો. પછી આ હકીક્તની તારા પિતા રાજા શ્રેણિકને ખબર પડી. તેમણે તારી તપાસ કરી અને તને ગોતીને રાજા મારી પાસે લાવ્યા. તેમણે તારે પરિત્યાગ કરવા માટે મને બહુ ઠપકો આપ્યો અને મને સોગંદ આપીને કહ્યું કે આ બાળકનું સારી રીતે પાલન પિષણ કરે.” તું ઉકરડે પડે હતા ત્યારે તારી આંગળીના આગલા ભાગને કુકડે કરડ હતું જેથી તને બહુ વેદના થતી હતી અને તું તે કષ્ટથી દિવસ રાત બહુ રડયાજ કરતો હતો તે સમયે તારા પિતા તારી કપાયેલી આંગળીને પિતાના મોમાં લઈ પરૂ અને લેહી જે
શ્રી નિરયાવલિકા સૂત્ર