Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका कूणिकको श्रेणिकका परिचय
१५५ यह सुनकर राजा कूणिकने चेल्लना देवीसे इस प्रकार कहना प्रारम्भ किया -हे माता ! यह राजा श्रेणिक जो मेरी घात चाहनेवाला है एवं मेरा मरण और बन्धन चाहनेवाला है तथा मेरे मनको दुःख देनेवाला है वह मुझपर अत्यन्त स्नेह और अनुरागसे अनुरक्त कैसे हो सकता है ?
कूणिकके इस प्रकार कहनेपर चेल्लना देवीने उससे कहा-हे पुत्र ! सुन-जब तू मेरे गर्भमें आया उसके तीन महीने पूर्ण होते मुझे इस प्रकारका दोहद ( दोहला ) उत्पन्न हुआ कि
__" वे माताएँ धन्य हैं जो अपने पतिके उदरवलिमांसको तल-भूनकर मदिराके साथ खाती हुई यावत् अपने दोहद ( दोहला )को पूर्ण करती हैं। मैं भी यदि राजा श्रेणिकके उदरवलिका मांस खाऊँ तो बडा अच्छा हो।" इस प्रकार दोहद होनेपर मैं दिन-रात आर्तध्यान करने लगी और दोहदके पूरे न होनेके
આ સાંભળી રાજા કૃણિકે ચેલના દેવીને આ પ્રમાણે કહેવા માંડયું–છે માતા ! આ રાજા શ્રેણિક જે મારો ઘાત ચાહે છે અને મારું મરણ તથા બંધન ચાહવાવાળે છે તથા મારા મનને દુઃખ દેનારો છે. તે મારા ઉપર અત્યંત નેહ તથા અનુરાગથી અનુરક્ત કેમ હોઈ શકે?
કુણિકના આ પ્રકારે કહેવાથી ચેલના દેવીએ તેને કહ્યું –
હે પુત્ર! સાંભળ-જ્યારે તું મારા ગર્ભમાં આવ્યું ત્યારથી ત્રણ મહિના પૂરા થતાં મને એવી જાતને દેહદ (તીવ્ર ઈચ્છા) ઉત્પન્ન થયે કે—
તે માતાને ધન્ય છે કે જે પિતાના પતિના ઉદરવલિ માંસને તળી ભંજીને માદરાની સાથે ખાતાં પિતાને દેહદ સંપૂર્ણ રીતે પૂરો કરે છે. હું પણ જે રાજા શ્રેણિકનું ઉદરવલિનું માંસ ખાઉં તે બહુ સારું થાય ” આ પ્રકારનો દેહદ થવાથી હું દિન-રાત આર્તધ્યાન કરવા લાગી અને દાહદ પૂરો ન થવાથી
શ્રી નિરયાવલિકા સૂત્ર