Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ निरयावलिकासूत्र संकल्पस्वरूपमाह-' एवं खल्वि'-त्यादिना । मम पुत्रः आत्मजः कालकुमारः त्रिभिर्दन्तिसहस्रैः त्रिसहस्रसंख्यकगजैः, यावत्करणात्-रथानामश्वानाञ्च त्रिभिः सहस्रैर्मनुष्याणां च तिसृभिः कोटिभिः सह उपयातः सङ्ग्रामाय मतः, तन्मन्ये-तत् संदिहे-किं जेष्यति ? समामे शत्रूनभिभूय प्रताप समय वृक्षके अंकुरके सदृश आत्मिक भाव अंकुरित हुए, पश्चात् वेही विचार बारबारके चिन्तन-स्मरणसे द्विपत्रित अर्थात् जैसे बीजसे अंकुर और अंकुरके कुछ बढनेपर दो कोमल किशलय-दो नये पत्ते निकलते हैं, उसी प्रकार विचारोंका स्वरूप बढा, बाद वेही वात्सल्यमय विचार 'कल्पित ' याने पल्लवित-अधिक पत्रोंके रूपमें अग्रसर हुए, पश्चात् मनमें बढते--पनपते हुए उन विचारोंके 'प्रार्थित ' होजानेपर याने अपने विश्वाससे स्वीकृत होजाने पर 'पुष्पित ' फूले हुएके समान होगये और अन्तमें जब उनपर दृढ संकल्प होगया तब वे फलितसमान अवस्थाको प्राप्त हुए याने वृक्षके फलके समान फलरूप बन गये।।
अब महारानी कालीके विचारका स्वरूप कहते हैं-' एवं खलु' इत्यादि । ___ मेरा पुत्र कालकुमार तीन२ हजार हाथी घोडे रथ और तीन कोटि सेनाके साथ संग्राममें गया है। मेरे मनमें इस बातका संशय आ रहा है कि वह
એક સમય વૃક્ષના ફણગા જેવો આમિક ભાવ અંકુરિત થયો. પછી તેજ વિચાર વારંવારના ચિતન સ્મરણથી દ્વિપત્ર અર્થાત્ જેમ બીજમાંથી અંકુર અને અંકુર જરા વધવાથી બે કેમલ કિસલય–બે નવાં પાંદડાં નિકળે છે તેવી જ રીતે વિચારેનું સ્વરૂપ વધવા બાદ તેજ વાત્સલ્યમય વિચાર “કલ્પિત અર્થાત્ “પલ્લવિત’ વધારે પાંદડાંના રૂપમાં આગળ આવે–પછી મનમાં વધતા-વિસ્તાર પામતા તે વિચારે “પ્રાર્થિત થઈ જતાં યાને પિતાનાજ વિશ્વાસથી સ્વીકારાઈ જવાથી પુષ્પિત કૂલની પેઠે થઈ ગયા તથા અંતમાં જ્યારે તેના ઉપર દૃઢ સંકલ્પ થઈ ગમે ત્યારે તે “ફલિત” જેવી અવસ્થાને પ્રાપ્ત થાય છે અર્થાત વૃક્ષનાં ફળની જેમ ફલરૂપ થઈ ગયા.
हवे. माgl stellan वियर (४६५)नु २१३५ ४४ छ–'एवं खलु' इत्यादि.
મારે પુત્ર કાલ કુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સેનાની સાથે સંગ્રામમાં ગયો છે. મારા મનમાં આ વાતને સંશય આવે છે કે
શ્રી નિરયાવલિકા સૂત્ર