________________
निरयावलिकासूत्र भावः-भगवन्नामगोत्रश्रवणमात्रेणापि शुभपरिणामरूपं फलं भवति, तर्हि अभिगमनादिना जातं फलं किं पुनः कथनीयम् ? अर्थात् तत्फलमानन्त्याद्वक्तुमशक्यमिति । एकस्यापि आर्यस्य-आर्यप्रणीतस्य धार्मिकस्य-श्रुतचारित्रलक्षणधर्मप्रतिबद्धस्य सुवचनस्य–सर्वप्राणिहितकारकवचसः श्रवणतया श्रवणेन यत् फलं तत् किं पुनर्वाच्यम् ? अर्थात् वक्तुमशक्यम् । विपुलस्य-प्रभूततरस्य अर्थस्य= भगवद्वचनप्रतिपाद्यविषयस्य श्रुतचारित्रलक्षणस्य ग्रहणतया ग्रहणेन यत्फलं भवति तत् किं पुनर्वाच्यम् ? अर्थात्कथमपि वक्तुं न शक्यम् । कोई बात छिपी हुई नहीं है और सम्पूर्ण ऐश्वर्यके कारण जो भगवान हैं उनके वर्धमान आदि नाम और कश्यप आदि गोत्रके सुननेसे भी शुभ परिणाम स्वरूप महाफल होता है तो सम्मुख जाना, गुण-कीर्तन करना और पाँचों अंगोंको यतना पूर्वक नमाकर नमस्कार करना, शरीर आदिकी सुख-साता पूछना, और भगवानके त्यागी होनेके कारण सावद्यका परिहार-पूर्वक उनकी निरवद्य सेवा करना, इन सबका क्या फल होगा, इसका तो कहना ही क्या ?
___और उनका एक भी श्रेष्ठ श्रुत चारित्र धर्म युक्त और समस्त प्राणियों के हितकारी सुवचनके श्रवणसे जो महाफल मिलता है तो उनका विपुल श्रुत चारित्र रूप जो अर्थ है उसको ग्रहण करनेके फलका तो कहना ही क्या है ?-वह फल तो अकथनीय है। इसलिये मैं श्रमण भगवान् महावीर प्रभुके पास जाऊँ और સંપૂર્ણ ઐશ્વર્યના કારણે જ ભગવાન છે. તેમનાં વર્ધમાન આદિ નામ તથા કશ્યપ આદિ વગેરે દેત્રને સાંભળવાથી શુભ પરિણામ સ્વરૂપ મહાફલ થાય છે–તે સમ્મુખ જવું, ગુણનું કીર્તન કરવું, તથા પાંચે અંગેને યતનાપૂર્વક નમાવીને નમસ્કાર કરવા, શરીર આદિ વગેરેની સુખ-સાતા પૂછવી તથા ભગવાન ત્યાગી હોવાથી સાવઘના પરિહાર પૂર્વક તેમની નિરવઘ સેવા કરવી એ બધાંનું શું ફળ હેય તેનું તે કહેવું જ શું?
તેમનાં વચનનાં આચાર અને તેમનાં એક પણ શ્રેષ્ઠ શ્રત ચારિત્ર ધર્મ યુક્ત તથા સમસ્ત પ્રાણિઓનું હિતકારી સુચવન સાંભળવાથી જે મહાફળ મળે છે તો તેમના વિપુલ શ્રત ચારિત્ર રૂપી જે અર્થ છે તેનાં ગ્રહણ કરવાનાં ફળનું તે કહેવું જ શું? તે ફળ તે અકથનીય છે. આથી હું શમણુ ભગવાન મહાવીર પ્રભુની
શ્રી નિરયાવલિકા સૂત્ર