Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका 'भगवान्' शब्दका अर्थ तत्-तस्मात् कारणात् अहं गच्छामि श्रमणं-श्राम्यति-तपस्यतीति श्रमणो द्वादशवर्षाणि वोरतपश्चरणात् 'श्रमण' इति प्रसिद्धिं लब्धवान् , तम् । जावशब्देन-'भगवं, महावीरं, वंदामि, नमसामि, सकारेमि, सम्माणेमि,
उनको वन्दन-नमस्कार करूँ; सत्कार सम्मान करूँ जो कल्याण स्वरूप हैं, मंगल स्वरूप हैं, दैवत-इष्ट देव हैं और चैत्य-ज्ञानस्वरूप हैं उन प्रभुकी विनयपूर्वक उपासना करूँ।
अब यहाँ श्रमण भगवान आदि पदोंका विशेष अर्थ करते हैं:
(१) श्रमण-साढे बारह बरस तक घोर तपस्या की, इसलिए ' श्रमण' नामसे प्रसिद्ध हैं। (२) भगवान्-भग शब्दके ज्ञानादि दस अर्थ जिनमें हों उन्हें भगवान कहते हैं। ‘ भग' शब्दके दस अर्थ
(१) सम्पूर्ण पदार्थोको विषय करनेवाला ज्ञान. (२) महात्म्य अर्थात् अनुपम और महान् महिमा, ( ३) विविध प्रकारके अनुकूल और प्रतिकूल परिषहोंको सहन करनेसे
પાસે જાઉં તથા તેમને વંદન નમસ્કાર કરું, સત્કાર સન્માન કરૂં જે કલ્યાણ સ્વરૂપ છે. મંગલ સ્વરૂપ છે દેવત અર્થાત્ ઈષ્ટ દેવ છે તથા ચૈત્ય-જ્ઞાનસ્વરૂપ છે તે પ્રભુની વિનયપૂર્વક ઉપાસના કરૂં.
હવે અહીં શ્રમણ ભગવાન આદિ શબ્દોના વિશેષ અર્થ કરીએ છીએ.
(૧) શ્રમણ=સાડા બાર વરસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી તેથી “શ્રમણ નામથી પ્રસિદ્ધ છે. (૨) ભગવાન–ભગ શબ્દના જ્ઞાન આદિ દશ અર્થ જેમાં હોય ते लगवान ४ा . 'ल' शमन A अर्थ
(१) संपूर्ण महानि विषय ४२॥ वाणु ज्ञान. (૨) મહમ્ય અર્થાત્ અનુપમ તથા મહાન મહિમા. (૩) વિવિધ પ્રકારના અનુકૂળ તથા પ્રતિકૂળ પરિપહાને સહન કરવાથી
શ્રી નિરયાવલિકા સૂત્ર