Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११८
निरयावलिका सूत्र निदधाति । तूष्णीका-समालम्बितमौनभावा । द्वितीयमपि-द्वितीयवारं तृतीयमपितृतीयवारम् । शेषं मुगमम् ॥ २८॥
मूलम्तएणं से सेणिए राया चेल्लणं देवि एवं वयासी-माणं तुम देवाणुप्पिए ! ओहय० जाव झियायह, अहं णं तहा जइस्सामि जहा णं तव दोहलस्स संपत्ती भविस्सइत्ति कटु चेल्लणं देवि ताहि इटाहिं कंताहिं पियाहिं मणुनाहिं मणामाहि ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं
पर रानी बोली-हे स्वामिन् ! ऐसी कोई बात नहीं है जो आपसे छुपाई जाय और आप उसे सुननेके योग्य नहीं हों, आप उसे सर्वथा सुन सकते हैं, वह बात इस प्रकार है-उस उदार स्वप्नके फल स्वरूप गर्भके तीसरे मासके अन्तमें मुझे इस प्रकार दोहद ( दोहला ) उत्पन्न हुआ है कि वे माताए धन्य हैं जो अपने पतिके उदरवलिका मांस पकाकरके तलकरके और अग्निमें सेक भूनकर मदिराके साथ एक दूसरी सखीको देती हुई-आस्वादन करती हुई अपना दोहद पूरा करती हैं। मुझे भी ऐसा ही दोहद उत्पन्न हुआ है लेकिन हे स्वामिन् ! वह दोहद पूरा नहीं होनेसे आज मेरी यह दशा हुई है और मैं आर्तध्यान करती हूँ ॥ २८ ॥
બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણું બોલી–હે સ્વામી! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાંભળવા એગ્ય ન હો. આપ તે સર્વથા સાંભળી શકો છો. એ વાત આમ છે-તે ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દેહદ (ઈચ્છા) ઉત્પન્ન થયો કે તે માતાને ધન્ય છે કે જે પોતાના પતિના ઉદર–વલિના માંસને પકાવી તળીને અગ્નિમાં સેકી ભંજી મદિરાની સાથે એક બીજી સખીને આપતી આસ્વાદ લેતી પિતાને દેહદ પૂરે કરે છે. મને પણ એવો જ દેહદ ઉત્પન્ન થયે છે પણ તે સ્વામિન્ ! તે અરે નહિ થવાથી આજ મારી આવી દશા થઈ છે અને આર્તધ્યાન કરું છું. (૨૮)
શ્રી નિરયાવલિકા સૂત્ર