Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४७
सुन्दरबोधिनी टीका श्रेणिकबन्धन पररात्रावसरे यावत् विचारो जातः-एवं खलु श्रेणिकभूपस्य व्याघातेन= प्रतिबन्धेन राज्यश्रियं कुर्वन् पालयन् स्वयमेव स्वतन्त्रः विहर्तु-विचरितुं अहं नो शक्नोमि तत्-तस्मात् कारणात् 'श्रेणिकराजस्य निगडबन्धनं कृत्वा विशालराज्याभिषेकेणात्मानमभिषेचयितुं मम श्रेयः' इति कृत्वा इति संकल्प विधाय एवम् अनेन प्रकारेण संप्रेक्षते-विचारयति, संपेक्ष्य श्रेणिकस्य राज्ञोऽन्तराणि अवकाशान् छिद्राणि क्षणानि विरहान्-एकान्तानि च प्रतिश्रेणिक राजाका राज्यशासनरूप प्रतिबन्ध होनेके कारण मैं सुखपूर्वक राज्यलक्ष्मीका उपभोग नहीं कर सकता हूँ इस लिए मुझे उचित है कि इस श्रेणिक राजाको किसी तरह बन्धनमें डाल दूं और स्वयं राजा बनकर राज्यलक्ष्मीका उपभोग करूं । ऐसा विचार कर राजाका छिद्र देखने लगे। श्रेणिक राजाका कोई छिद्र, दूषण
और मर्म हाथ नहीं आनेपर एक समय काल आदि दस कुमारोंको अपने धरमें बुलाकर सलाह करने लगे बोले कि हम लोग राजाके कारण ही राज्यश्रीका उपभोग नहीं कर सकते इस लिए किसी तरह राजाको बन्धनमें डालकर हम लोग राज्यराष्ट्र, सेना, वाहन, कोश, कोष्ठागार और स्वदेश इनके ग्यारह भाग करके स्वयं राज्यश्रीका उपभोग करें। इस बातको सभी कुमारोंने स्वीकार कर लिया। લાગ્યા કે શ્રેણિક રાજાનું રાજ્ય શાસનરૂપ પ્રતિબંધ હોવાના કારણે સુખ–પૂર્વક રાજ્યલકમીને ઉપભોગ હું કરી શકતો નથી. માટે મને ઉચિત છે કે આ શ્રેણિક રાજાને કઈ પણ રીતે બંધનમાં નાખી દઉં અને હું પોતે રાજા બનીને રાજ્ય લક્ષ્મીને ઉપભોગ કરૂં. એમ વિચાર કરી રાજાનાં છિદ્ર જેવા મંડ. શ્રેણિક રાજાનું કોઈ છિદ્ર દુષણ અને મર્મ હાથ ન આવવાથી એક સમય કાલ આદિ દશ કુમારને પિતાના ઘરમાં બેલાવી સલાહ કરવા લાગ્યું. કહ્યું કે આપણે રાજાના કારણથી જ રાજયશ્રીને ઉપગ કરી શક્તા નથી. આથી કોઈ પણ રીતે રાજાને બંધનમાં નાખી આપણે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ખજાને, કે ઠાર તથા દેશ એના અગીયાર ભાગ કરીને આપણે પોતેજ રાજ્યશ્રીને ઉપગ કરીએ. આ વાતને બધા કુમારેએ સ્વીકાર કરી લીધું. પછી એક સમય તક જોઈને કૃણિક
શ્રી નિરયાવલિકા સૂત્ર