Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिकासूत्र कशाघातप्रबलवेदनाशमनाय भेषजमिश्रितवस्त्रजलेन गात्रं प्रक्षालयति, तत्प्रभावेन भूपो वेदनां न वेदयति ।
अथ चेलनावृत्तान्तं वर्ण्यते-चेल्लना त्रिकालं धर्मक्रियां समाराधयति मनसि विचारयति च- अहो ! कर्मणां विचित्रा गतिरीदृशशक्तिशालिनोऽपि भूपस्यैतादृशी दशा जाता ?, केन कर्मणा-एतादृगवस्था जातेति सर्वज्ञो जानाति, सर्वज्ञमन्तरेण को नाम कर्मगतिं ज्ञातुं शक्नोति । हे आत्मन् ! यदि धर्मो नाराध्यते तदा तवापि तादृशी दुर्दशा भविष्यति । कर उसका पानी पीलाती और चाबुककी प्रबल चोटसे उत्पन्न हु वेदनाको शान्त करनेके लिए औषधसे मिले हुए वस्त्रजलसे राजाके शरीरको धोती थी, जिससे वेदना कुछ कम पडजाती थी।
अब चेल्लनाके विषयमें कहते हैं-चेल्लना महारानी धर्मात्मा और धर्म परायणा थी। त्रिकाल ( प्रातःकाल, मध्याह्न और सायंकाल ) धर्मध्यान करती थी और अपने पति महाराज श्रेणिकके विषयमें बोलती थी कि-अहो ! कर्मोकी कैसी विचित्र गति है, कि जिससे ऐसे शक्तिशाली महाप्रभाववाले भूपकी भी यह दुर्दशा हो रही है, किस कमसे इनकी ऐसी दशा हुई है इसे तो सर्वज्ञके सिवाय कोई नहीं जान सकता है । हे आत्मन् ! अगर तू धर्मका आराधन नहीं करेगा तो तेरो भी ऐसी ही दुर्दशा होनेवाली है। અબડાથી કાઢી રાજાને ખવરાવતી તથા પિતાનાં કપડાં નિચાવીને તેનું પાણી પીવરાવતી તથા ચાબુકના સખત ઘાથી ઉત્પન્ન થતી વેદનાને શાંત કરવા માટે ઔષધ લગાડેલાં વસ્ત્રનાં પાણથી રાજાનાં શરીરને જોતી હતી જેથી વેદના કંઈક ઓછી પડી જાતી હતી.
હવે ચેલનાનું વૃતાંત કહે છે–ચેલ્લના મહારાણી ધર્માત્મા તથા ધર્મપરાયણ હતી. ત્રિકાલ ધર્મ ધ્યાન કરતી હતી તથા પોતાના પતિ મહારાજ શ્રેણિકની બાબતમાં કહેતી હતી કે–અહો !કર્મોની કેવી વિચિત્ર ગતિ છે જેથી આવા શક્તિશાળી મહાપ્રભાવવાળા રાજાની પણ આવી દુર્દશા થઈ રહી છે. કયા કર્મથી તેમની આવી દશા થઈ છે તે તે સર્વજ્ઞ સિવાય કઈ જાણી શકતું નથી.
હે આત્મન ! અગર જો તું ધર્મનું આરાધન નહિ કરે તે તારી પણ આવી જ દુર્દશા થવાની છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર