Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२
___ निरयावलिका सूत्र आसीत्, अतो रणे एकस्मिन् दिने एकमेवामोघं वाणं मुश्चति । तत्र युद्धक्षेत्रे कुणिकसैन्यदले गरुडव्यूहः, चेटकसैन्ये च सागरव्यूहो निर्मित आसीत् । ततश्च प्रथमेऽह्नि कूणिकराजस्य कालकुमारोऽनुजो निजसैन्ययुतः सेनापतिः स्वयं युध्यमानश्चेटकेन निक्षिप्तेनामोधेनैकेन शरेण निहतः । कूणिकसैन्यं च भगम् । ततो द्वयोरपि राज्ञोर्बलं निजं निजं स्थान प्राप्तम् ।
द्वितीयेऽह्नि सुकालो निजसैन्यसमन्वितो रणमुपगतो युध्यमानश्चेटकेनकेन शरेण निपातितः । एवं तृतीयेऽह्नि महाकालः, चतुर्थे दिने कृष्णकुमारः, पञ्चमे दिवसे मुकृष्णकुमारः, षष्ठे महाकृष्णः, सप्तमे वीरकृष्णः, दिनमें एकही अमोघ बाण छोडते थे। वहाँ कूणिकके सैन्यमें गरुडव्यूह था और चेटक ( चेडा ) के सैन्यमें सागरव्यूह । उसके बाद पहिले दिनमें कूणिक राजाके छोटे भाई कालकुमार अपनी सेना सहित सेनापति बनकर स्वयं चेटक-( चेडा ) महाराजके साथ लडता हुआ उनके अमोघ बाणसे मारा गया। और कूणिककी सेना नष्ट होगयी ।
दूसरे दिन सेनासहित सुकालकुमार युद्ध में चेटकके बाणसे मारे गये । इसी तरह तीसरे दिन महाकाल कुमार, चौथे दिन कृष्ण कुमार, पाँचवें दिन सुकृष्णकुमार, छठे दिन महाकृष्ण कुमार, सातवें दिन वीरकृष्ण कुमार,
એક દિવસમાં એકજ અમેઘ બાણ છોડતા હતા. આ તરફ કૂણિકના સૈન્યમાં ગરૂડબૃહ હ તથા ચેટક (ચેડા)ના સૈન્યમાં સાગર-બૃહ હતો. ત્યાર પછી પહેલે દિવસ કૃણિક રાજાને નાનભાઈ કાલકુમાર પિતાની સેના સહિત સેનાપતિ બનીને પિતે ચેટક (ચેડા ) મહારાજની સાથે લડતાં લડતાં તેના અમેઘ બાણથી માર્યો ગયે, અને કૂણિકની સેનાને નાશ થઈ ગયે.
બીજે દિવસે સેના સાથે સુકલકુમાર યુદ્ધમાં ચેટકના બાણથી માર્યો ગયા. આવી રીતે ત્રીજે દિવસે મહાકાલ કુમાર, ચોથે દિવસે કૃષ્ણકુમાર, પાંચમે દિવસે સુકૃષ્ણ કુમાર, છઠું દિવસે મહાકૃષ્ણ કુમાર, સાતમે દિવસે વીરકૃષ્ણ કુમાર,
શ્રી નિરયાવલિકા સૂત્ર