Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका चेल्लनावर्णन
इत्यादि स्वमनसि विचार्य चेल्लना निरन्तरं प्रवर्धमानपरिणामेन धर्मक्रियां करोति । नमस्कारपौरुषीप्रभृतिदशविधपत्याख्यानसमाचरणं श्रावकव्रतपरिपालनं, मार्यमाणजीवरक्षणं, स्वधर्मिपरिपोषणं, दीनाऽनाथाऽन्धपङ्ग्वादिकरुणाकरणं साधु-साध्वी-श्रावक-श्राविकारूपचतुर्विधतीर्थसेवाकरणमशरणशरण्यतां सकलजीवहितमुखपथ्यकारितां च दधाना, एवं विचित्रधर्मक्रियां कुर्वाणा विहरति, त्रिकालसामायिकं च कुरुते । तथाहि
इत्यादि कर्मकी गहन गतिको और अपने पतिको दुर्दशाको विचारती हुई निरन्तर प्रवर्धमान परिणामसे धर्मक्रिया करती थी। नमस्कार ( नवकारसी ) पौरुषो आदि दस प्रकारके प्रत्याख्यान ( पचखाण ) नित्यप्रति करती थी। श्रावकके व्रतोंका पालन करती थी, मारेजाते हुए जीवोंको बचाती थी, साधर्मियोंका पोषण करती थी, और दीन, अनाथ, पङ्गुजनोंके ऊपर परम करुणा करके अन्न, वस्त्र, ओषधि आदिक द्वारा उनके दुःखोंका निवारण करती थी। साधु, साध्वी, श्रावक, श्राविका रूप चार तीर्थ की सेवा करती थी। निराधारकी आधार थी, कहाँ तक कहें महारानी चेल्लना सब प्रकारसे सब जीवोंके लिए हितकारी, पथ्यकारी, और सुखकारी थी, और अनेक प्रकारसे धर्मक्रिया करती हुई शीलवत आदि आराधन करती हुई तीनों काल सामायिक करती थी। कहा है:
આ પ્રમાણે કર્મની ગહન ગતિને અને પિતાના પતિની દુર્દશાને, વિચાર કરતી થકી હમેશાં પ્રવર્ધમાન પરિણામથી ધર્મક્રિયા કરતી હતી. નમસ્કાર (નવકારસી) પૌરૂષી આદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાન (પચખાણ) નિત્ય પ્રતિ કરતી હતી. શ્રાવકનાં વ્રતોનું પાલન કરતી હતી. માર્યા જતા જીવને બચાવતી હતી. સાધમીઓનું પિષણ કરતી હતી તથા દીન, અનાથ, લુલાં પાંગળાં માણસોના ઉપર પરમ કરૂણું કરીને અન્ન વસ્ત્ર ઔષધ વગેરેથી તેમનાં દુઃખનું નિવારણ કરતી હતી. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા રૂપ ચાર તીર્થની સેવા કરતી હતી. નિરાધારની આધાર હતી, કયાં સુધી કહીએ ! મહારાણી ચેલના સર્વ પ્રકારે બધા જીવોને માટે હિતકારી, પથ્યકારી અને સુખકારી હતી. તથા અનેક પ્રકારે ધર્મક્રિયા કરતી થકી શીલત્રત આદિ આરાધન કરતી થકી ત્રણે કાળ સામાયિક કરતી હતી. કહ્યું
શ્રી નિરયાવલિકા સૂત્ર