Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिका सूत्र देवेन्द्रेण ततोऽधिकं त्वयि सदा तद् भूपते ! राजते । दानं दीनदयालुता जिनवचोमर्मज्ञता साधुता, धर्मैकप्रियता गुरौ विनयिता देवेऽनुरागस्तथा ॥ २ ॥
एवं स्तुवन् देवदर्शनममोघं भवतीति प्रसन्न एको देवो हारमपरश्च द्वौ मृगोलको श्रेणिकाय दत्वा स्वस्थानं गतौ । ततः श्रेणिकेन देवदत्तहारश्चेल्लनायै दत्तः, द्वौ मृगोलकौ च नन्दायै । नन्दा च 'पतिदत्तं किमपि वस्तु
देवेन्द्रेण ततोऽधिकं त्वयि सदा तद् भूपते ! राजते । दानं दीनदयालुता जिनवचोमर्मज्ञता साधुता,
धर्मकप्रियता गुरौ विनयिता देवेऽनुरागस्तथा ।। २॥ सज्जनता रखना, धर्मका अद्वितीय प्रेम, गुरुजनके साथ विनय और वीतराग देवके प्रति अनुराग इत्यादि जो तुम्हारे दृढतर सम्यक्त्वके निर्मल गुण इन्द्रने वर्णन किये हैं उससे भी अधिक तुम्हारेमें साक्षात् मौजूद है ॥२॥
इस प्रकार राजाकी प्रशंसा करते हुए देवोंने देवदर्शन अमोघ होता है, इस भावसे प्रसन्न होकर उनमेंसे एक देव राजाको हार और दूसरा देव दो मिट्टीके गोले भेट करता है। बाद वे दोनों अपने स्थानपर गये और राजा अपने स्थानपर आया। पश्चात् राजा श्रेणिकने देवसमर्पित हार चेल्लना महारानीको दिया, और दोनों मिट्टीके गोले नन्दा महारानीको दिये । नन्दाने भी ' पतिकी दी हुई कोई भी
देवेन्द्रेण ततोऽधिकं त्वयि सदा तद् भूपते ! राजते।। दानं दीनदयालुता जिनवचोमर्मज्ञता साधुता,
धर्मैकप्रियता गुरौ विनयिता देवेऽनुरागस्तथा ॥ २ ॥ જાણવું, સજજનતા રાખવી, ધર્મમાં અદ્વિતીય પ્રેમ, ગુરૂજનની સાથે વિનય તથા વીતરાગ દેવમાં અનુરાગ, ઈત્યાદિ જે તમારા દૃઢતર સમ્યક્ત્વના નિર્મળ ગુણ ઈ વર્ણન કર્યા છે તેનાથી પણ વધારે તમારામાં સાક્ષાત્ મેજુદ છે. (૨)
આ પ્રકારે રાજાની પ્રશંસા કરતા થકા દેવોએ દેવદર્શન અમોઘ હોય છે, એ ભાવથી પ્રસન્ન થઈ તેમનામાંથી એક દેવ રાજાને હાર અને બીજે દેવ બે માટીના ગેળા ભેટ આપે છે. પછી તે બેઉ પોતાના સ્થાને ગયા તથા રાજા પિતાને સ્થાને આવ્યા. પછી રાજા શ્રેણિકે દેવે આપેલો હાર ચેલના મહારાણુને આવે તથા બેઉ માટીના ગેળા નંદા મહારાણુને આપ્યા. નંદાએ પણ “પતિએ
શ્રી નિરયાવલિકા સૂત્ર