Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका सम्यक्त्वप्रशंसा
हृदयभूमिकायां सञ्जातः सम्यक्त्वाचारदृढमूलो भावनाजलधारासिच्यमानः श्रुतचारित्रलक्षणधर्मस्कन्धः प्रमाणशाखो नयप्रतिशाखो दयादानक्षमाधृतिदलोशील भविजनमनो मिलिन्दवृन्दगुञ्जितजिनवचनप्रेमप्रसूनः शाखतिकः (कृति-'वाड' इति भाषायाम् ) स्वर्गापवर्गसुखफलो निजात्मकल्याणरसः सम्यक्त्रमहामहीरुहो मिथ्यात्वगजेन्द्रादिकृतोपसर्गकुशास्त्रकुतर्कमहावातशतसहखैरप्युन्मूलयितुमशक्यः ।
सम्यक्त्व रूपी महावृक्ष हृदय भूमिमें उत्पन्न होता है सम्यक्त्व का आचार जिसका मूल है, भावना जलसे सींचा जाता है, जिसके श्रुत और चारित्र धर्मरूपी स्कंध हैं, प्रत्यक्ष आदि प्रमाणरूप जिसकी शाखाएँ हैं, नयरूप प्रतिशाखाएँ हैं, दया, दान, क्षमा, धृति और शोलरूप पत्र–पत्ते हैं, जिनवचनका प्रेमरूप सुन्दर पुष्प है, जिसपर भव्य जीवोंके मनरूपी भ्रमरवृन्द गूंज रहे हैं, शास्त्ररूपी वाडसे सुरक्षित है, स्वर्ग और मोक्षके सुखरूप फल है, निज आत्माके कल्याणरूप रस है, ऐसे सुदृढ सम्यक्त्वरूपी महावृक्षको मिथ्यात्वरूपी महागजकृत उपसर्ग और कुशास्त्र कुतर्करूपी हजारों महावायु नहीं उखाड सकता।
સમ્યકૃત્વરૂપી મહાવૃક્ષ હદયરૂપ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. સમ્યકત્વને આચાર જેનું મૂળ છે. ભાવના જળથી જેનું સિંચન થાય છે. જેનાં કૃત તથા ચારિત્ર ધર્મ રૂપી સ્કંધ (થડ) છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણ રૂપ જેની શાખાઓ છે. નયરૂપી પ્રતિ-શાખાઓ છે. દયા, દાન, ક્ષમા, ધૃતિ તથા શીલરૂપ પાંદડાં છે. જિન વચનનાં પ્રેમરૂપી સુંદર પુષ્પ છે. જેના ઉપર ભવ્ય જીવોનાં મનરૂપી ભમરાનાં વૃંદ ગુંજન કરી રહ્યાં છે. શાસ્ત્રરૂપી વાડથી સુરક્ષિત છે. સ્વર્ગ તથા મેક્ષનાં સુખરૂપી ફલ છે. પોતાના આત્માના કલ્યાણરૂપી રસ છે. એવા સુદૃઢ સમ્યકત્વરૂપ મહાવૃક્ષને મિથ્યાત્વરૂપી મહાગજકૃત ઉપસર્ગો તથા કુશાસ્ત્ર કુતર્ક રૂપી SON! मडावात (मांधी) Gasी ना शहे.
શ્રી નિરયાવલિકા સૂત્ર