Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને હાર રાશિની બેથી અપવત ના કરે તાં ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે તથા છેદ્ર રાશિ માસાં રહે છે. તે પછી નવસો પંદરના ગુણાકાર કરવા તે તેરહજાર સાતસા ગ્રીસ ૧૩૭૨૫ થાય છે. આનાથી પુષ્ય નક્ષત્રના સત્યાવીસસેા અઠયાવીસને શે।ધિત કરવા એટલેકે આમાંથી આટલા બાદ કરવા જેમકે ૧૩૭૨૫-૨૭૨૮=૧૦૯૯૭ આ રીતે દસ હજાર નવસે સત્તાણુ શેષ રહે છે. પહેલાની છેદરાશી પ્રાસઠ સડસઠ રૂપ રાશિના ગુણાકાર કરવાથી ચારહજાર એકસે ચેપન ૪૧૫૪થી આનેા ભાગ કરવે ૧૬૭૨ ૨૬૬ તેઆ રીતે બે નક્ષત્ર અશ્લેષા અને મઘા આવે છે. અશ્લેષાનક્ષત્ર અધ ક્ષેત્ર રૂપ પ્રતિપાદિત કરેલ છે. તેથી પદ્મર સૂર્ય મુહૂત શોધિત થયા તેમ સમજવું તથા શેષ જે છવ્વીસસા નેવાસી ૨૬૮૯ રહે છે તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૨૬૮૯+૩૦=૮૦૬૭૦ તે એસીહજાર છસે સિત્તેર આવે છે. આ સંખ્યાને પહેલાં કહેલ છેદરાશિ જે એકતાલીસસેા ચાપન રૂપ છે. ૪૧૫૪ તેનાથી ભાગ કરવા. -૧૫=૧૯૪૫ આ રીતે ઓગણીસ મુહૂત લખ્યું થાય છે, તથા સત્તરસેા ચુંમાલીસ શેષ રહે છે. ૧૭૪૪ આ સંખ્યાને ખાસડિયા ભાગ કરવા માટે ખાસઢથી ગુણાકાર કરવા તેમાં ગુણાકાર અને છેદરાશિની ખાસઢથી અપવના કરવી જેમ કે-૧૭૪૪૬ ૨=૧૪૪૬૨=૧૭૭૪૪×=૭૪૪=૨૬૬૪ પહેલાં અપવ ના કર્યા પછી ગુણાકારના સ્થાનમાં ગુણક રાશિ એક આવે છે, તથા ઈંદ્રરાશિ સડસઠ રૂપ રહે છે અહીં ઉપરની રાશિના એકથી ગુણાકાર કરવાથી એજ ૧૭૪૪ સત્તસા ચુંમાળીસ રૂપ રહે છે, અને નીચેની રાશિ પણ એકથી ગુણુવાથી સડસઠ રૂપ રહે છે, તે પછી એ ભાન્ય ભાજક રાશિના ભાગ કરવાથી ૧૯૪૪ ખાસયિા છવ્વીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા બે ભાગ સ્ક્રૂ ૬ લબ્ધ થાય છે, અહીંયાં એગણીસ ૧૯ મુહૂત લબ્ધ થયા છે તે પશુ છેદતા જે પંદર મુહૂત આવ્યા છે તેને મેળવવામાં આવે તે ૧૯+૧૫=૩૪ ચેાત્રીસ મુહૂત થાય છે, અહીં ત્રીસ મુહૂતથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર શુદ્ધ થાય છે, તથા ચાર મુહૂત શેષ રહે છે ૩૪-૩૦=૪ હવે ત્રીજું પર્વ ભાદરવા માસની અમાસ આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦
Go To INDEX