________________
1725
– ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 –––
-
૧૭
તેઓ, આવા ઉતમ દેશમાં રહેવાને પણ લાયક નથી. તેવાઓ વિરોધ કરે અને ગાંડાઓ સાંભળે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું છે નહિ. તેવાઓની વાત સાંભળીને જેઓ ધર્મને મૂકી દે તેઓ એના કરતાં પણ મહામૂર્ખ છે. આ બધું જોતાં ખરે જ એમ લાગે છે કે એવા ઉન્મત્તો ઉપેક્ષણીય છે અને એવાઓને પનારે પડેલાઓ દયાપાત્ર છે.
સંસારના જીવોની આ દશા પણ કારમો કર્મવિપાક જ છે અને એ સમજાવવાનો જ આ ઉપકારીઓનો પ્રયાસ છે. વધુ હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org