Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 312
________________ S IS ઇજા પ્રાત પાવારિક જજાચાર સન્માર્ગ પ્રકાશન: C/o. શ્રી એ. મૂ. તપ. જેન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફેન: ફેક્સ:૫૩પ ૨૦૭૨ E-Mail: sanmargp@icenet.net વિસં. ૨૦૫૯ કે વર્ષ-૪ કે અંક-XX AL. XX-XX-XX, XXIXXIXX વિગત ચાર ચાર વર્ષથી જૈન સંઘમાં વિનામૂલ્ય વિતરીત થતું 'જન્મા વિ. સં. ૨૦૫૭ના માગશર મહિને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વ્યાખ્યાન વાયસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રોટ, ગંભીર, શાસ્ત્રાનુસારી પ્રવયનાંશો, પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના જનજનમાં જૈનત્વની જ્યોતને જાગૃત કરતા પ્રબોધક પ્રવચનોનું સારગ્રાહી અવતરણ આમાં નિયમિત અપાય છે. તદુપરાંત વર્તમાન જૈન સંઘ સમક્ષ ઊભી થયેલ અનેક મૂંઝવણોનાં શાસ્ત્રાનુસારી સમાધાનો, શાસનના વર્તમાન અને સાહિત્ય ક્ષેત્રે સન્માર્ગ પ્રકાશન દ્વારા ભરાતી હરણફાળની જાણકારી વગેરે અનેકવિધ વિષયોથી સમૃદ્ધ પખવાડીક 'જન્મા' ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય અને ચાહનાપ્રાપ્ત બની ચૂક્યું છે. શાસનભક્તો અને વિરોધકો બંનેય વર્ગમાં એકસરખા ચાહથી ‘જભાઈ વંચાતું રહે છે. એ જ એની સફળતાનો નિષ્કર્ષ છે. આવું નિર્ભિક છતાં શાસ્ત્રીય લક્ષ પક્ષને વરેલ આઠ પેજનું વાંચન પીરસતું પખવાડીક ઘરે બેઠાં નિયમિત મેળવવા માટે માત્ર રૂ. ૫૦૦/-નું આજીવન લવાજમ રાખેલ છે. આજે જ રૂ. ૫૦૦/- ડ્રાફ્ટ વગેરે દ્વારા પાઠવી જન્માણ પત્ર પ્રાપ્ત કરી લેવા વિનંતી છે. સન્માર્ટ પ્રદાત પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨ E-mail : sanmargp@icenet.net ता. क. : सन्मार्ग पत्र की हिंदी आवृत्ति ट्रॅक समय में शुरु करने की भावना होने से हिंदी वाचक रकम भेजते समय खास सूचित करें । फिलहाल गुजराती आवृत्ति भेजी जाएगी । हिंदी आवृत्ति छपने पर भीजवाएंगे । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314