________________
[૬]
उवयारेण उ पगयं आयारस्सेव उवरिमाइं तु । रुक्खस्स य पव्ययस्स य जह अग्गाइं तहेयाइं ॥२८६॥
આપણે અહીંયા ઉપકાર અગ્રણી અધિકાર (પ્રજન) છે. કારણ કે આ ચૂડાએ આચારાંગસૂત્રના ઉપર વર્તે છે, એટલે આચારાંગના વિષયને વિશેષ ખુલાસાથી કહેવા આ ચૂડાએ ગોઠવાયેલી છે, જેમ કે વૃક્ષને અગ્ર (ચ) હોય છે, તથા પહાડને ટચ (શીખર) હોય છે અને બાકીના અગ્રના નિપાનું વર્ણન તે શિષ્યની મતિ ખીલવવા માટે છે તથા તેને લીધે ઉપકાર અગ્ર સુખેથી સમજી શકાય. કહ્યું છે કે– ' उच्चारिअस्स सरिसं, ज केणइ तं परूवए विहिणा।
जेणऽहिगारो तंमि उ, परूविए होइ सुहगेझं ॥१॥ - જે કહેવાનું હોય તેના જેવા પદાર્થો વિધિએ કહેવાથી જેનાવડે અધિકાર છે તેમાં પણ બીજા સરખા પદાર્થો સાંભળવાથી કહેવા મુખ્ય પદાર્થ પણ સુખેથી ગ્રહણ કરાય છે.
તેમાં હમણાં આ કહેવું જોઈએ. કે આ પ્લાએ (અ ગ્રભાગે) કેણે રચી છે? શા માટે? અથવા કયાંથી ઉદ્ધરી તે ત્રણનો ખુલાસો કરે છે–
थेरेहिऽणुग्गहहा सीसहि होउ पागडत्थं च। आयाराओ अत्थो आयारंगेसु पविभत्तो ॥ २८७ ।।
શ્રુતજ્ઞાનના પારંગામી વૃદ્ધ પુરૂષે જે વૈદ પૂવી છે તેમણે આ રચી છે, તથા શિષ્યના ઉપર અનુગ્રહ લાવીને કે એઓ સહેલથી સમજે.