Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
88 'स' इत्यस्य काव्यप्रकाशानुसारेणाऽनपेक्षणम् 488 आचारद्धारैः तन्निरूपयन्नाह -> 'बालो ही त्यादि । बालो ह्यसदारम्भो मध्यमबुद्धिस्तु मध्यमाचारः । ज्ञेय इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥१/३॥ बालो हि = निश्चितं असदारम्भः = निषिद्धकार्यकारी ।
। कल्याणकन्दली - 'धर्मगोचरस्वकीयाभिप्रायविशेष' इत्यर्थः । यथा चैतत्तत्त्वं तथाऽनुपदमेव विभावितमिति न पुनस्तन्यते । एतत्कारिकानुसारेणैव टीकाकृताऽपि देशनाद्वात्रिंशिकायां -> तत्र बालो रतो लिङ्गे, वृत्तान्वेषी तु मध्यमः । पंडित: सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ।। द्वा.द्वा.२/६] <- इत्युक्तम् ॥१/२॥
आचारद्वारैः तन्निरूपणं = बालादित्रितयव्याख्यानं आह-बाल इति । यद्यपि निरूपणस्य कथनागोचरत्वं तथापि निरूप्य-निरूपणयोरभेदोपचारादेतत्प्रयोगस्य समीचीनत्वं यद्वा 'वाचमुच्चरती'त्यादिवत् प्रकृते 'आहे'ति कृतिसामान्यपरम् । ततश्च तन्निरूपणमाहे त्यस्य ‘तन्निरूपणं करोती'त्यर्थ इति न कोऽपि दोष इति दृश्यम् । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इह तत्त्वमार्गे बालो हि असदारम्भो ज्ञेयः । मध्यमबुद्धिस्तु मध्यमाचारः [ज्ञेयः] । बुधस्तु यो मार्गानुसारी [ज्ञेयः] ॥१/३॥ इयञ्च कारिका धर्मसङ्ग्रहवृत्ती [गा.१९ वृ.] समुद्भुता वर्तते । 'य' इत्यस्योत्तरवाक्योपात्तत्वेन 'स' इत्यस्य शब्दस्य नापेक्षा । तदुक्तं काव्यप्रकाशे मम्मटेन -> यच्छब्दस्तूत्तरवाक्यानुगतत्वेनोपान: सामर्थ्यात् पूर्ववाक्यानुगतस्य तच्छब्दस्योपादानं नापेक्षते । यथा - 'साधु चन्द्रमसि पुष्करैः कृतं मिलितं यदभिरामताधिके - [का.प्र.सू. ७४/का. ५२/१८८] इति । यथा चैतत्तत्त्वं तथा व्युत्पादितमस्माभिर्जयलतायामिति ततोऽवसेयम् [दृश्यतां मध्यमस्याद्वादरहस्यटीकायां जयलताभिधानायां दिव्यदर्शनट्रस्टप्रकाशितायां द्वितीये खण्डे ४५१ तमे पृष्ठे । एवं मूलग्रन्थे असदारम्भोक्त्या पूजादिकृते यतनादिपरिकलित-परिमितजलस्नानाद्यारम्भवतो देशविरतस्य बालबहिर्भावः प्रदर्शितः, प्रत्युत तदकरणे तस्य विराधकत्वापत्तेः । तदुक्तं मूलकारैरेव पञ्चाशके -> अन्नत्थारंभवओ, धम्मेणारंभओ अणाभोगो । लोए पवयणखिंसा, अबोहिबीयं ति दोसा य ।।४/१२।। - इति । अत एवं योगदीपिकायां - असदारम्भः = निपिद्धकार्यकारी इत्युक्तं, न तु 'हिंसादिप्रवृत्त' इति, अन्यथा पुलाकादिलब्धिसमन्विते शासनप्रत्यनिकचक्रवांदिचूरके बुधत्वेन सम्मते साध्वादावष्यतिव्याप्त्यापत्तेः । प्रकृते निषिद्धकार्यकारित्वं धर्मपराङ्मुखदशायां अगम्यगमनाऽपेयपानादिकर्तृत्वस्वरूपमवगन्तव्यम् । धर्मार्थितायाञ्च वन्दनादिकार्येऽविध्ययतनादिकर्तृत्वस्वरूपमबसेयम् । न चागमनिषिद्भकार्याकरणदशायामव्याप्तिरिति शनीयम्, अप्रतिहताप्रत्याख्यातपापकर्मत्वेन मिथ्यात्वाद्यनुगतत्वेन चावसरापेक्षिवधकदृष्टान्तेन तदानीહોવાથી સામેની વ્યક્તિના આચારમાં પણ વિધિ વગેરેની તપાસ કરશે. બાહ્ય સદાચારની જેટલી સૂક્ષ્મતા સામેની વ્યક્તિમાં ઉપલબ્ધ થાય તેમ તેના પ્રત્યે મધ્યમબુદ્ધિ ધર્મપરીક્ષકનો આદર-બહુમાનભાવ વધતો જાય. મતલબ કે આચાર કે આચારની સૂક્ષ્મતા એ મધ્યમબુદ્ધિ ધર્મપરીક્ષક માટે ધર્મને માપવાનું થર્મોમીટર બને છે. જ્યારે પંડિત જીવની પાસે વિશિષ્ટ પ્રકારની વિકસિત વિવેકદ્રષ્ટિ હોવાના લીધે અર્થાત્ તે સિદ્ધાંતના ઔદંપર્યાર્થ સુધી દષ્ટિ દોડાવવાને શકિતમાન હોવાના કારણે તે સામેની વ્યક્તિમાં બાહ્ય વેશ કિ વ્યવસ્થિત બાહ્ય સદાચાર દેખવા માત્રથી બીજે કશોય વિશેષ વિચારવિમર્શ કર્યા વિના તેને તાત્વિક ધર્મી માની લેવાની ઉતાવળ નહિ કરે. તે સામેની વ્યકિત જે ધર્મશાસ્ત્રને પ્રમાણભૂત માને છે તેના સિદ્ધાંતના રહસ્થાને-પરમાર્થોને દરેક રીતે સમજવા માટે કમર કસશે. પંડિતની દ્રષ્ટિમાં કેવલ બાહ્ય વેશ કે બાહ્ય સદાચારમાત્ર ધર્મ નથી. પરંતુ ત્રિકાલઅબાધિત સૈદ્ધાંતિક તારક તત્વ એ જ ધર્મ છે અને જેણે તેને સારી રીતે આત્મસાત કરેલ છે તે જ વાસ્તવમાં ધર્મ છે. બાહ્ય આડંબર-ફટાટોપ કે ધામધૂમનો ધર્મની સાથે સાક્ષાત્ સંબંધ જોડવાની ગંભીર ભૂલ વિશિષ્ટ વિકસિત વિવેકદ્રષ્ટિસંપન્ન ધર્મપરીક્ષક કદાપિ કરી ન શકે. મતલબ કે પંડિતની દ્રષ્ટિએ ધર્મની પારાશીશી અબાધિત સૈદ્ધાંતિક તારક તત્ત્વો જ છે. તેની જીવંત વિશુદ્ધ પરિણતિ એ જ ધર્મ છે. તથા તેના સ્વામી બનેલ છવો એ જ ધર્મ છે. બાહ્ય ક્રિયામાં ધર્મ સમાયેલ નથી પરંતુ તે આગમસંપાદિત તાવિક આત્મપરિગતિમાં |રહેલો છે; છૂપાયેલો છે. તેને શોધી કાઢવો તે જ પંડિતની ધર્મપરીક્ષા છે. ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એ ન્યાયથી બાલ, મધ્યમ અને પંડિત જીવની દ્રષ્ટિ = રુચિ અલગ અલગ હોવાથી તેઓની ધર્મસૃષ્ટિમાં = ધર્મશોધનપ્રક્રિયામાં ભેદભાવ સર્જાય છે. અંતરંગ હતુ બદલાતાં બાહ્ય સમીકરાણ પણ બદલાઈ જવા સ્વાભાવિક છે. [૧/૨].
શ્રીહરિભદ્રસૂરિજી આચાર દ્વારા બાલાદિ ધર્મપરીક્ષકોનું સ્વરૂપ બતાવતાં કહે છે કે –
ગાથાર્ગ :- પ્રસ્તુતમાં તમાર્ગને વિશે અશુભ આરંભવાળો બાલ જીવ, જ્યારે મધ્યમ આચારસંપન્ન મધ્યમબુદ્ધિ જાણવો. ils तो तिने] यो मार्गानुसारी डोय. [१/3]
ટીડાઈ :- [આગમમાં તે તે ભૂમિકાની અપેક્ષાએ નિષિદ્ધ કાર્યને કરનાર પ્રસ્તુતમાં મોક્ષમાર્ગને વિશે નિયમો બાલ જીવ જાગવો.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b773962f43c6c900edfe850491aa30868b325c1930b255e23dcf22d01bbdbad7.jpg)
Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240