Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१६४ सप्तमं षोडशकम्
9 अपवादतः सव्यसनशिल्पिग्रहणविधिः * इतरस्य = स्त्री-मद्य-धुतादिव्यसनवतोऽर्पणं तथा न कर्तव्यं यथाऽनघस्य, अनधिकारिणि तदर्पणस्याऽज्याय्यत्वात्. युक्त्यैव = लोकन्यायेनैव इति एवंस्वरूपं यथावस्थं मूल्यं वक्तव्यं ज तु न्यूनाधिकं, काले च = प्रस्तावे च दानमुचितं मूल्यस्येति गम्यते, शुभभावेजैव विधिपूर्व अविधिपरिहारेण ||७/३|| "किमित्येवं सव्यसनस्यार्पणं निषिध्यते ?' इत्यत्र हेतुमाह -> 'चित्ते'त्यादि ।
= कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इतरस्य तथा न अर्पणम् । युक्त्यैव मूल्यं वक्तव्यमिति । काले च शुभभावेनैव विधिपूर्वकं उचितं दानम् ॥७/३॥ इयं कारिका धर्मसङ्ग्रहवृत्त्यादौ [ध.सं.गा.६८] उद्धृता ।
स्त्री-मद्य-द्युतादिव्यसनवतः शिल्पिनो मूल्यस्य अर्पणं तथा = पूजापुरस्सरं स्वविभवौचित्यप्रकारेण न कर्तव्यम् यथा भोजनादिपूजापूर्वकं स्वसम्पदनुसारेण अनघस्य = व्यसनरहितस्य शिल्पिनः मूल्यस्याऽर्पणं कर्तव्यतयाऽभिहितम्, परस्त्रीगमनादिव्यसनग्रस्तस्य शिल्पिनः उत्सर्गतो जिनबिम्बकरणे अनधिकारितया अनधिकारिणि तदर्पणस्य = पूजापूर्वकं स्वसम्पदनुसारेण मूल्यप्रदानस्य अन्याय्यत्वात् = अनुचितत्वात् । तदुक्तं महाभारते -> लब्धानामपि वित्तानां बोद्भव्यौ द्वावतिक्रमौ । अपात्रे प्रतिपत्तिश्च पात्रे चाप्रतिपादनम् ।। - शांतिपर्व - ८/३१] इति । व्यसनशून्यस्य शिल्पिनोऽप्राप्तौ किं जिनबिम्बं नैव कारयितव्यम् यदुत तदप्राप्तौ व्यसनवता शिल्पिना जिनबिम्बं कारयित्वा तस्य मूल्यमेव न दातव्यम् ? इति चेत् ? अत्र वदन्ति -> व्यसनादिशून्यस्य शिल्पिनोऽलाभे व्यसनवताऽपि शिल्पिनाऽपवादतः तत् कारयितव्यं तावन्तञ्च कालं स प्रज्ञापनादिना स्त्री-मद्यादिव्यसनमुक्तः कर्तव्यः । तथा तस्मै लोकन्यायेनैव = शिष्टलोकप्रसिद्धव्यवहारानुसारेणैव यथावस्थं मूल्यं वक्तव्यं, न तु ततो न्यूनाधिकम्, न्यूनमूल्ये कथिते उचितकालमर्यादायां यथावस्थितं जिनबिम्बं निष्पन्नं न स्यात्, सदोषस्य अधिकमूल्ये कथिते तु औचित्यभङ्गः कृतः स्यात् । तथा च सम्यक्त्वहानिः स्यात् । औचित्यस्य सम्यग्दर्शनलिङ्गत्वेन प्राक् [४/१५ | पुष्पमालागाथा १९१] दर्शितत्वात् । तथा स्यात् देवद्रव्यभक्षणादिदोषश्च, जिनभक्तिकृते निर्धारितस्य द्रव्यस्यानुचितव्ययात् ।
लकारैरेव --> देवस्स परीभोगो अणेगजम्मेस दारुणविवागो । तंमि स होइ णिउत्तो पावो जो कारओ | इहरा ।। जं जायइ परिणामे असुहं सव्वस्स तं न कायव्यं । सम्मं णिरूविऊणं गाढगिलाणस्स वाऽपत्थं ।। - [८/ ९-१०] इत्यादि । प्रकृते न केवलं शिष्टलोकप्रसिद्धयनुसारेण यधावस्थितं मूल्यं तस्य वक्तव्यमेव किन्तु प्रस्तावे च = जिनबिम्बनिष्पत्त्याद्यवसरे च मूल्यस्य उचितं दानं तस्मै कर्तव्यम् । तदुक्तं त्रिपष्ठिशलाकापुरुपचरित्रे -> विवेकिनां विवेकस्य फलं ह्यौचित्यवर्तनम् <- [३/१/९] इति । तथैव प्रयत्नसाफल्यात्, तदुक्तं आचाराङ्गचूर्णी → काले चरंतस्स उज्जमो सफलो भवति - [१/२/५] । कथं ? इत्याह- शुभभावेनैव विधिपूर्वम् । यथोक्तं स्तवपरिज्ञायां > तारिसस्साभावे तस्सेव हियत्यमुज्झमओ नवरं । णियमेइ बिंबमोल्लं जहोचियं कालमासज्ज ॥२२॥ - इति ॥७/३॥
ગાથાર્ચ - ઈતર = વ્યસનવાળા શિલ્પીને તે રીતે દાન ન આપવું. લોકપ્રસિદ્ધ યુનિઅનુસારે જ તેને મૂલ્ય કહેવું અને અવસરે શુભ ભાવથી જ વિધિપૂર્વક તેને ઉચિત દાન કરવું. [૭/૩]
ટીકાર્ચ - પરસ્ત્રીગમન, દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે વ્યસનવાળા શિલ્પીને તેવી રીતે કિંમત ન ચૂકવવી જેવી રીતે નિર્બસની શિલ્પીને કિંમત ચૂકવવાનું જણાવ્યું, કારણ કે અનધિકારી શિલ્પીને પોતાની સંપત્તિને અનુસારે દાન આપવું એ અનુચિત છે. લોકવ્યવહાર અનુસારે જ યથાવસ્થિત મૂલ્ય વ્યસની શિલ્પીને જણાવવું, નહિ કે જૂનાયિક. અને અવિધિનો ત્યાગ કરી શુભ ભાવથી
अयसरे से मूल्यथितरीत ५१j. [७/3] ' વિશેષાર્થ :- દારૂ વગેરેના વ્યસની શિલ્પી પાસે પ્રતિમા ઘડાવવાથી લોકોમાં નિંદા થાય, વ્યસનના કારણે કામકાજમાં | બેદરકારી રહે, સદ્ભાવ વિના માત્ર પૈસા માટે જ કામ કરે, આપેલ પૈસાનો સદુપયોગ નહિ પણ દુરુપયોગ કરે, યોગ્ય સમયે કાર્ય પૂર્ણ ન કરે, વ્યસન સંતોષવા વારંવાર પૈસાની માંગણી કરે, તે માંગણી ન સંતોષાતા ઝઘડા-સંઘર્ષ થાય. આ બધા કારણોસર વ્યસનમુકત શિલ્પી પાસે જિનપ્રતિમા બનાવવી તે ઉત્સર્ગ છે. પરંતુ તેવા શિલ્પી મળે તેવી શક્યતા નહિવત્ હોય તો અપવાદમાર્ગે ઓછામાં ઓછા વ્યસનવાળા શિલ્પી પાસે જિનપ્રતિમા ઘડાવવી એવો શાસ્ત્રકારોનો અભિપ્રાય છે. પરંતુ વ્યસનશૂન્ય શિલ્પીને પોતાની સંપત્તિ અનુસાર જિનબિંબનિર્માણનું મૂલ્ય ચૂકવવાનું આગલી ગાથામાં જણાવ્યું તે રીતે વ્યસની શિલ્પીને શ્રાવકે પોતાના વૈિભવ મુજબ નહિ પણ શિલ્પીલોકમાં જિનપ્રતિમા બનાવવાની જે કિંમત પ્રસિદ્ધ હોય તેટલી જ કિંમત વ્યસની શિલ્પી સાથે નકકી કરવી અને અવસરે વિધિપૂર્વક શુભ ભાવથી જ નકકી કરેલ મૂલ્ય આપવું. જિનપ્રતિમા બનાવવાના સમય દરમ્યાન શિલ્પી વ્યસનમુક્ત રહે તે માટે તેને સમજાવવું. તે સમય દરમ્યાન તે વ્યસન ન સેવે તેની શ્રાવકે તકેદારી રાખવી. તે વ્યસન સેવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/32c0137c7b19c92af939de0ce707bb139288a1ba1b4dd4b549e219e634a44067.jpg)
Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240