Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 209
________________ १७६ सप्तमं षोडशकम् = પ્રશરત તુ 31ાશવિશેષ: ईहविधिना अन्यथा च बिम्बकारणस्य नामभेदं फलभेदयाभिधित्सुराह --> ‘ધ્વમિ’ત્યાદિ | एवंविधेन यद्विम्बकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारश्च ॥७/१४ || एवम्विधेन आशयेन प्रागुक्तेन यबिम्बकारणं तत् समयविदः = शास्त्रज्ञा 'लोकोत्तरं आगमिकं वदन्ति । 31: - अस्मात् अन्यत् विपरीतं लौकिकं वदन्ति अभ्युदयसारख तत् भवति विषयविशेषात् ॥७/१४॥ = = 88 लौकिक-लोकोत्तरानुष्ठानभेदप्रदर्शनम् પરિણામથ્રેટ: ||૭/૧૩/ - कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> एवंविधेन यत् बिम्बकारणं तत् समयविदो लोकोत्तरं वदन्ति । अतः अन्यत् लौकिकं ૩૪મ્યુવસાર= ૫૭/૨૪ા વં ારિા મસિદ્વાત્રિંશિષ્ઠા-પ્રતિમાાતવૃત્ત્વારી [દ્વા.કા.૯/૬૬ X..૨૪] સમુદંતા । विपरीतं पूर्वोक्ताशयविशेषशून्यं यत् जिनबिम्बकारणं तत् शास्त्रज्ञा लौकिकं = अनागमिकं वदन्ति । अभ्युदयसारं ૬ = स्वर्गादिप्रधानफलकं हि तत् = लौकिकं जिनबिम्बविधापनं भवति, विषयविशेषात् = जिनेश्वरात्मकस्य बिम्बप्रतियोगिनो | विशिष्टत्वात् । संसारिदेवबिम्बकारणे तु अभ्युदयसारत्वमपि संशयास्पदम् प्रतियोगिनोऽविशिष्टत्वादिति ध्येयम् । यथोक्तं पञ्चाशके विसयप्पगरिसभावे किरियामेत्तंपि बहुफलं होइ । सक्किरियाऽवि हु ण तहा अवीयरागिव्व ॥ < [°/૪૩] इति । प्रकृते लौकिकस्य जिनबिम्बनिर्माणस्य आज्ञाबाह्यतयाऽप्रधानद्रव्यस्तवत्वमवगन्तव्यम् । तदुक्तं पञ्चाशके अप्पाहण्णा एवं इमस्स दव्वत्थवत्तमविरुद्धं । आणाबज्झत्तणओ न होइ मोक्खंगया णवरं ॥ - [૬/૨૪] તિ | થોરું સ્તવરિજ્ઞાવા| મતિ ~> भोगादिफलविसेसो उत्थि एत्तो वि विसयभेदेण । तुच्छो उ तगो जम्हा हवति पगारतरेणावि ||३९|| <[पंचा. ६ / १५ ] पुण्यप्रापकं लौकिकमनुष्ठानमभ्युदय एवोपक्षीणव्यापारतया न कर्मक्षयार्थं सम्पद्यते इति भावः ॥७ / १४॥ Jain Education Intemational. પ્રસ્ત વિશેષાર્થ :પ્રશસ્ત આયવિશેષના ૩ વિશેષણ ખ્યાલમાં રાખવા જેવા છે. હેતુ-સ્વરૂપ-અનુબંધથી શુદ્ધ આયવિશેષ સુંદર = ઈષ્ટ = શાસ્રકારોને માન્ય છે. [૧] જે આશય = પરિણામ આગમાનુસારી હોય, નહિ કે શાસ્ત્રનિરપેક્ષ સ્વમતિને અનુસરનાર. આગમનું અનુસરણ એ આશયગત શુદ્ધિનો હેતુ છે. પોતાની બુદ્ધિથી ગમે તેટલો સુંદર આશય જણાતો હોય પણ જો તે શાસ્ત્રબાહ્ય હોય તો તેની કિંમત ફૂટી કોડીની રહેતી નથી. તરફડિયા મારતી ગાયને વેદનામુક્ત કરવાના શુભ આશયથી સ્ટેનગનથી યમશરણ કરવાનો વિચાર બહારથી સારો જણાવા છતાં વસ્તુતઃ સારો-શુદ્ધ નથી, કારણ કે પરિણામગત શુદ્ધિકારણીભૂત શાસ્ત્રાનુસારિતાનો તે વિચારમાં અભાવ છે. કારણ વિના કાર્ય કેમ થાય ? [૨] પ્રવૃત્તિ વખતે આગમસ્મરણગર્ભિત હોય તે પરિણામ સ્વરૂપથી પ્રશસ્ત શુદ્ધ છે. [૩] આગમમર્મજ્ઞ ગીતાર્થ પુરુષો પ્રત્યે સદા ભક્તિ, વિનય, પૂજન આદિ લિંગ એ પરિણામગત સાનુબંધ શુદ્ધિનો નિર્ણય કરાવે છે. આમ હેતુ-સ્વરૂપ-અનુબંધ શુદ્ધિવાળો પરિણામ શાસ્ત્રકારોને માન્ય છે એમ સિદ્ધ થાય છે. આ સર્વવ્યાપી નિયમ = વ્યાપ્તિ છે. પ્રસ્તૃતમાં જિનબિંબ બનાવનાર શ્રાવકે આવી ત્રિવિધશુદ્ધિયુક્ત પરિણતિ કેળવવા પ્રયત્નશીલ રહેવું એવી સૂચના શ્રીમદ્જીએ ગર્ભિત રીતે જણાવેલ છે. [૭/૧૩] આવી વિધિથી જિનબિંબ કરાવવાની ક્રિયા અને એનાથી વિપરીત પદ્ધતિએ જિનબિંબ કરાવવાની ક્રિયા - આ બન્નેના નામભેદ અને ફલભેદને જણાવવાની ઈચ્છાથી મૂલકારશ્રી કહે છે કે – ગાથાર્થ :- આવા પ્રકારના આશયથી જે જિનબિંબ કરાવવું તેને આગમવેત્તાઓ લોકોત્તર અનુષ્ઠાન કહે છે અને એનાથી ભિન્ન રીતે જે જિનબિંબ કરાવવું તે અનુષ્ઠાન લૌકિક અને અભ્યુદયપ્રધાન હોય છે. [૭/૧૪] લૌષ્ટિક અને લોકોત્તર અનુષ્ઠાનની ભેદરેખા ઓળખીએ ઢીકાર્શ :- આગળના શ્લોકમાં બતાવેલ વિધિવિશુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવવું તેને શાસ્ત્રવેત્તા પુરુષો લોકોત્તર = આગમિક અનુષ્ઠાન કહે છે. ઉપરોક્ત આયવિશેષયુક્ત જિનબિંબ કરાવવાથી ભિન્ન = આશયશુદ્ધિશૂન્ય જે જિનબિંબ કરાવવું તે લૌકિક અનુષ્ઠાન છે અને અભ્યુદયપ્રધાન = સ્વર્ગાદિસુખપ્રધાન થાય છે, કારણ કે તેનો વિષય વિશેષ પ્રકારનો છે.[૭/૧૪] વિશેષાર્થ :વિધિપરાયણતા અને ઉપરોક્ત વિશુદ્ધ આશય જે જે અનુષ્ઠાનમાં ભળે તે તે અનુષ્ઠાન લોકોત્તર = આગમિક = ભાવ અનુષ્ઠાન બને છે. જે અનુષ્ઠાનમાં વિધિમાં ગોલમાલ થાય અને મલિન-ક્ષુદ્ર આશય ભળે તે અનુષ્ઠાન બાહ્ય દૃષ્ટિએ કદાચ લોકોત્તર અનુષ્ઠાન જેવું દેખાય તો પણ તે લૌકિક = અનાગમિક કાયક્લેશાત્મક દ્રવ્યઅનુષ્ઠાન = અપ્રધાન ક્રિયાસ્વરૂપ જાણવું. તેવું અપ્રધાન લૌકિક અનુષ્ઠાન મુખ્ય ફળ તરીકે બહુ બહુ તો સ્વર્ગ વગેરે આપી શકે, મોક્ષ તો કદાપિ નહિ. સ્વર્ગ મળે છે તેનું કારણ પણ તે પ્રતિમા જિનેશ્વર ભગવંતની હોવી તે છે. જો જિનેશ્વરની પ્રતિમાના બદલે બીજાની પ્રતિમા હોય તો તો સ્વર્ગ પણ મળે કે કેમ ? તે પ્રશ્ન છે. [૭/૧૪] = १. मुद्रितप्रती यात्र -> 'लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारञ्च' लोकोत्तरमागमिकमन्यदतो लौकिकमतोऽस्मादाशयविशेषसमन्वितात् जिनबिम्बकारणादन्यल्लीकिकं वर्तते अभ्युदयसारं च तद्भवति इति पाठः । = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240