Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 239
________________ २०६ अष्टमं षोडशकम् કીe પ્રજ્ઞાનો શણગાર જ ઉલ્યાણકંદલીની અનુપેરા) ૧. (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. એક, ત્રાગ, પાંચ વગેરે પ્રતિમા બનાવવાનું પ્રયોજન શું ? તે શ્રી શાંતિસૂરિજી મ.ના મતાનુસારે જણાવો. પ્રતિષ્ઠા સંબંધી નનૈયાયિકનો શું મત છે ? તેમાં દોષ જાગાવો. ૩. પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન કઈ રીતે ઉપયોગી છે ? પ્રતિકાસંબંધી પ્રાચીન નૈયાયિકના મતનું નિરૂપણ અને નિરાકરાગ કરો. પ્રતિષ્ઠિત થનાર પ્રતિમામાં સરાગ દેવતાનું સાંન્નિધ્ય માનવામાં શું દોષ છે ? પ્રતિકાર્બસને પૂજાફલપ્રયોજક કેમ ન કહેવાય ? ૭. અન્ય ગચ્છની પ્રતિમા વિશે ધર્મસાગર ઉપાધ્યાયના મતનું પ્રતિપાદન અને પ્રતિકાર કરો. જિનબિંબને આશ્રયીને સમાપત્તિ કેવી રીતે થાય ? ૯. ‘સિદ્ધકાંચનતા' ના બે વિશેષાણો કયાં છે ? તેનું કારણ શું છે ? ૧૧. પ્રતિષ્ઠાગત ભાવમાં જ્ઞાનયોગ, મંત્રયોગ, રાજયોગ, લયયોગ, રાજયોગ, હઠયોગ વગેરે બતાવો. નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. પ્રતિષ્ઠાવિધિજન્ય આત્મગત અતિશયને કઈ રીતે પૂજાફલપ્રયોજક માની શકાય ? પ્રતિષ્ઠા સંબંધી જયદેવમિશ્રનો અભિપ્રાય જણાવો. . ૩. પ્રતિષ્ઠા કઈ રીતે સફળ બને છે ? સમાપત્તિ કયા સંબંધથી પ્રતિષ્ઠિતત્વવ્યવહારનું કારણ બને ? ૫. પ્રતિષ્ઠાવિધિમાં ન્યૂનતા હોવા છતાં ફળ કેવી રીતે મળે ? જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કોણ કરે ? પ્રતિમાના આઠ ભેદ જગાવો. પૂજા વગેરેની વિધિમાં અનેક ભેદ હોવા છતાં વ્યામોહ કેમ ન કરવો ? ૯. રાગાદિ કેમ દોષસ્વરૂપ છે ? મુખ્ય દેવતાનું સ્વરૂપ બતાવો. ૧૧. મહાભારતમાં સૌથી મોટું દુ:ખ કયું બતાવેલ છે ? ૧૨, શિલ્પરત્નાકર ગ્રંથ મુજબ વીતરાગપ્રતિષ્ઠા કેવી રીતે થાય ? ૧૩. પ્રતિકાકલ્પમાં જણાવેલ પ્રતિષ્ઠાવિધિ જણાવો. ૧૪. પંચાલકજી મુજબ પ્રતિષ્ઠાવિધિ જણાવો. ૧૫. અવંચયોગના અંતરંગ-બહિરંગ કારણો જાગાવો. ૧૬. શિષ્ટાચારમાં શાસ્ત્રાનુસારિતાનું સમર્થન કરો. ૧૩. પ્રતિષ્ઠા પછી સર્વજીવોને દાન શા માટે આપવાનું ? ૧૮. શ્રાદ્ધવિધિ, સ્તવપરિજ્ઞા મુજબ પ્રતિષ્ઠા પછીની વિધિ જણાવો. ૦િ. હઠયોગના આઠ લક્ષણો જણાવો. (ક) ખાલી જગ્યા પૂરો. ...... ના મતે પ્રતિષ્ઠાવંસ પૂજાફલપ્રયોજક છે. (ગંગેશ ઉપાધ્યાય, જયદેવ મિશ્ર, પ્રાચીન નૈયાયિક) સમકાલીન ગાગધરોની સામાચારીમાં ભેદ ........ (હોય, ન હોય, ઘાણા હોય) રાજયોગના ....... પ્રકાર છે. (૫, ૧૫, ૫૧) પ્રતિકાગત ભાવ ...... દ્વારા વધારવાનો હોય છે. (મૈત્રી વગેરે ભાવના, શાસનપ્રભાવના, નિત્ય પૂજા) ‘બ્રહ્મરસ' શબ્દ દ્વારા ..... નું સૂચન થાય છે. (રાજયોગ, જ્ઞાનયોગ, આનંદયોગ) ૬. ઉત્કૃષ્ટ પુદગલસ્થિતિ ..... કાળ સુધી છે. (અસંખ્યકાળ ચક્ર, અનંતકાળ, સંખ્યાનકાળ) ૧૦. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240